________________
કહેવાના આશય એ છે કે--જેમ ડડા વિગેરેથી મને કાઈ તાડન કરે છે, વ્યથા દુ:ખ પહોંચાડે છે. એટલે સુધી કે કઇ એક રૂ ંવાડું પણ ઉખાડે તે વખતે મનમાં દુઃખ ઉત્પન્ન થાય છે. તે વખતે હું દુઃખ અને ભયના અનુભવ કરૂ છું. એજ પ્રમાણે બીજા બધા પ્રાણિચે પણ ૪'ડા વિગેરેથી મારવામાં આવ્યેથી દુઃખ અને ભયના અનુભવ કરે છે.
જેમ દડપ્રહાર વગેરે મારા માટે દુઃખ દેનાર છે, એજ પ્રમાણે ખીજા પ્રાણિયાને પણ તે દુઃખકારક જ હાય છે. આ પ્રમાણે સમજીને કાઈ પણ પ્રાણીનું યાવત્ કાઇ પણ સત્યનુ` હનન કરવુ ન જોઈએ. તેમજ ઉપદ્રવ પણ કરવા ન જોઇએ. તેના પર હુકમ ચલાવવે! ન જોઇએ. દાસ વિગેરે બનાવીને તેને પાતાને આધીન બનાવવા નજોઈ એ. તથા આહાર પાણીમાં રાકાણ કરીને પરિતાપ પહાંચાડવા ન જોઈએ તથા વષ શસ્ર વિગેરે દ્વારા મારવા ન જોઈએ. આ અહિંસા ધર્મ ધ્રુવ,- નિશ્ચિત છે. નિત્ય આદિ અને અન્ત રહિત-વિનાના છે. શાશ્વત સનાતન છે. લાકના સ્વરૂપને જાણીને પરપીડાને ઓળખવાવાળાએએ અર્થાત્ તી કરાએ આ ધમ કહ્યો છે. આ પ્રમાણે ભિક્ષુ અહિંસાને પરમ ધમ સમજીને પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના સઘળા પાપોથી વિત થાય છે. અહિંસા ધર્મને જાણનારા મુનિ દન્તધાવન (દાતણુ) થી દાંતેાને ન ધાવે આખામાં અંજન-કાજળ ન ખાજે ઔષધના પ્રયોગ કરીને અથવા યૌગિક ક્રિયાદ્વારા વમન (ઉલ્ટી) ન કરે. ધૂપ વિગેરે સુગંધિત દ્રચૈાથી શરીર અથવા વસ્ત્રને સુગંધવાળા ન કરે.
ઉપર બતાવવામાં આવેલા ગુણાથી યુક્ત ભિક્ષુ સાવધ ક્રિયાએથી રહિત હિં`સા અસત્ય વિગેરે કુત્સિત વ્યાપારેાથી રહિત ક્રોધ, માન, માયા, અને લેભથી રહિત ઉપશાન્ત તથા પરિનિવૃત્ત અર્થાત્ સઘળા પાપેાથી રહિત હાય છે. એવા ભિક્ષુને ભગવાને સયત, વિરત, પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમાં, અક્રિય, સંવૃત અને એકાન્ત પડિંત કહેલ છે. સૂ॰ પા!
।। બીજા શ્રુતરક ધનુ. ચૈથુ. મધ્યયન સમાપ્ત ઘર-જા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૩૦