________________
અને અસંગત, અવિરત, ક્રિયાયુક્ત અને અસંવૃત કહ્યા છે. પાપકર્મને પ્રતિહત અને પ્રત્યાખ્યાત ન કરવાવાળા પણ કહ્યા છે. એવા જ એકાન્ત દંડ-હિંસક એકાત બાલ-અજ્ઞાની એકાન્તસુખ-અજ્ઞાન નિદ્રાથી પરાજીત થાય છે. તે વિચાર વિનાના મન, વચન અને કાયવાળા છે. તેને કર્તવ્ય અને અકર્તવ્યને વિવેક હેતે નથી. અવિરતિમાન હોવાના કારણે તે સ્વમમાં પણ જે પાપને જાણતા નથી, તેને પણ કરવાવાળા હોય છે. તેઓ પાપકર્મ જ કરે છે.
તાત્પર્ય એ છે કે–ચાહે સંશી હોય કે-અસંશી હોય તેઓ પાપકર્મ આવશ્યજ કરે છે. જે આ કહ્યું તે એરબર જ કહ્યું છે. સૂત્રો
તે હિંદ ગુરુ ઈત્યાદિ
ટીકાર્ય --પ્રશ્ન કર્તા ફરીથી પ્રશ્ન પૂછે છે કે હે ભગવન મનુષ્ય વિગેરે પ્રાણી કયું કર્મ કરતા થકા કેવા પ્રકારથી સયત વિરત તથા પાપકમને ઘાત અને પ્રત્યાખ્યાત કરવાવાળા હોય છે?
વર્તમાનકાળ સંબંધી પાપમય કૃત્યથી રહિત થવું તે સંયત થવું કહે. વાય છે ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પાપથી નિવૃત્ત થવું તે વિરત થવું કહેવાય છે કર્મથી પ્રતિત થવાને અભિપ્રાય એ છે કે-વર્તમાનકાળમાં સ્થિતિ અને અનુભાગને હાસ કરીને તેને નાશ કરે. અને પ્રત્યાખ્યાનને અર્થ એ છે કે–પહેલાં કરેલા અતિચારોની નિંદા કરીને તથા ભવિષ્યમાં ન કરવાને સંક૯પ કરીને તેને દૂર કરવા.
ભગવાને પજવનિકાયને કર્મબંધનું કારણ કહેલ છે. તે બદ્રજીવનિ. કાય આ પ્રમાણે છે –પૃથ્વીકાય યાવત્ ત્રસકાય જેમ ડંડાથી, હાડકાથી, મૂઢિથી ઢેખલાથી અથવા ઠીંકરાથી તાડન કરવામાં આવે છે અથવા ઉપદ્રવ કરવામાં આવે તો એટલા સુધી કે એક રેમ-રૂંવાડું ઉખાડવાથી પણ મને હિંસાથી થવાવાળું દુઃખ અને ભયને અનુભવ થાય છે. એ જ પ્રમાણે સઘળા પ્રાણિયે થાવત્સ પણ ડંડા, મુઠિ વિગેરેથી આઘાત કરવાથી તર્જન, તાડન, કરવાથી, ઉપદ્રવ કરવાથી યાવત્ રેમ ઉખાડવાથી પણ હિંસાથી થવાવાળા દુઃખ અને ભયને અનુભવ કરે છે.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૨૯