________________
પંડરીક નામકા પ્રથમ અધ્યયનકા નિરૂપણ
આકધમાં સંસારથી છેડાવવા વાળા એજ વિષયનું વિવેચન કરવામાં આવેલ છે. એ સંબંધથી પ્રાપ્ત થયેલ બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. “થે જે શraહં તેગ ઈત્યાદિ
ટીકાર્થ–સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે–હે આયુશ્મન જખૂ મેં ભગવાનની સમીપથી સાંભળેલ છે. કેવળજ્ઞાનવાળા તીર્થકર ભગ વાને આ પ્રમાણે કહ્યું છે. અહિયાં જીનશાસનમાં પુંડરીક નામનું અધ્યયન છે. તેને અર્થ આ પ્રમાણે કહેવામાં આવેલ છે –
જેમ કોઈ પુષ્કરિણી (કમળોવાળી વાવ) હોય, તે ઘણું જળથી પૂર્ણ રીતે ભરેલી હોય, ઘણું કાદવ વાળી હોય, અગાધ પાણી હોવાથી અત્યંત ઉં હોય પાણમાં થવોવાળા પુષ્પથી યુક્ત હોય, જેવા માત્રથી ચિત્તને મેહ પમાડનારી હોય, દશનીય હોય, મને જ્ઞરૂપવાળી હોય, અને અસાધારણ (અનુપમ) હોય, તે વાવના દેશ દેશમાં એટલે કે સ્થળે સ્થળે સઘળી દિશાઓમાં જુદી જુદી જાતના કમળે વિદ્યમાન હોય, તે કમળે અનુક્રમથી ઉંચા થયા હોય, એટલે કે ઉત્તમત્તમના ક્રમથી શતપત્ર કમલ સહસ્ત્રપત્ર, વિગેરેના ભેદથી અનેક પ્રકારના કમળો હોય તે ઉંચા, મનેજ્ઞ, સુ દર નીલ, પીળા, રાતા, અને ધોળા વર્ણવાળા હોય, સુંદર વિલક્ષણ ગંધથી યુક્ત હાય આહાદકારી, દર્શનીય અભિરૂ૫, સુંદર રૂપવાન અને પ્રતિરૂપ અર્થાત અસાધારણ હય,
તે પુષ્કરિણીવાવના બિલકુલ મધ્ય ભાગમાં એક પાવર પુંડરીકનામનું ઘેલું કમળ કહેલ છે. તે વેત કમળ વિલક્ષણ રચનાથી યુક્ત, કાદવથી ઉપર નીકળેલ ઘણું ઉંચુ, દર વખાણવા લાયક વર્ણ-રંગવાળું, મનને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪