________________
જૂ
વિગેરે શરીર સંબધી ચેાનિવાળા છે, અર્થાત્ શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં સ્થિત હોય છે, અને શરીરમાં જ વધતા દેખાય છે. તે મનુષ્ય વિગેરેના શરીરશના જ આહાર કરે છે. પેાત પેાતાના ક્રમને વશ થયેલા છે. કમજ તેઓનું આદિકારણ છે. કમ પ્રમાણે તેએની ગતિ થાય છે. ક્રમ પ્રમાણે જ સ્થિતિ હોય છે. અને કમ`થી તેઓમાં ઉલટ પાલટ થાય છે, તેથી જ એમ સમજવુ કે–જગના સઘળા પ્રાણિયા ક`ને જ આધીન છે, આ પ્રમાણે સમજીને સદોષ–દોષવાળા આહારથી નિવૃત્ત થવુ'. નિર્દોષ આહારથો યુક્ત થવુ. સમિતિયેથી સમિત તથા હંમેશાં સંયમમાં યતનાવાન્ અનેા.
‘ત્તિ વૈમિ' સુધર્માંસ્વામી જમ્બુસ્વામીને કહે છે કે- હે શિષ્ય ! જીવના આહાર વિગેરેના સંબધમાં તથા કર્મ'ના સ્વરૂપના સબંધમાં મે` જે કથન કર્યું છે, તેને સમજો અને સમજીને આહાર સમિતિથી યુક્ત તથા ગુપ્તિ વિગેરેથી યુક્ત થઈને સદ્દા સયમ પાલન કરવામાં પ્રયત્નવાન બને, એજ હું કહું છું
સઘળા પ્રાણિયા કતે જ અધીન છે. અને જૂદા જૂદા શરીરને પ્રાપ્ત કરીને તેમાં ઉત્પન્ન થાય છે. સ્થિત રહે છે. અને વધે છે, તે વારવાર શરીરને ધારણ કરીને પાપ મય કૃત્યો કરે છે, પાપેાના સગ્રહ કરે છે. અને સસાર રૂપી જંગલમાં ભટકતા રહે છે તેથી જ સાવદ્ય કર્માંના ત્યાગ કરવા અને સાધુ દીક્ષાને ધારણ કરીને આહાર શુદ્ધિથી યુક્ત તથા શુદ્ધ અને બુદ્ધ મનીને સંયમ પાલન સંબંધી અંતરાયને દૂર કરા. એજ તીથ કરેના ઉપદેશ છે. એજ પ્રમાણે શાસ્રની માજ્ઞા છે. અને એજ અનુશાસન છે. સૂ૦૨૦ના 1ા બીજા શ્રુતસ્કંધનું ત્રીજું' અધ્યયન સમાપ્ત ાર્-૩૫
પ્રત્યાખ્યાન ક્રિયા કા ઉપદેશ નામકે તીસરે અઘ્યયનકા નિરૂપણ
ચેથા અધ્યયનના પ્રારભ~~~
ત્રીજા અધ્યયનના અંતમાં આહાર શુદ્ધિના ઉપદેશ આપેલ છે. આહાર શુદ્ધિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને તેના અભાવમાં અનથ થાય છે. આ રીતે અન્વય અને વ્યતિરેક દ્વારા આહાર વિશુદ્ધિ કલ્યાણનું કારણ છે. એ પ્રમાણે જાણીને કલ્યાણુની ઇચ્છા રાખવા વાળા પુરૂષએ આહાર ગુપ્તિનુ સેવન કરવુ' જોઇએ. પરંતુ આહારની વિશુદ્ધિ પ્રત્યાખ્યાન વિના સ*ભવતી નથી. તેથી જ આહારશુદ્ધિના કારણભૂત પ્રત્યાખ્યાન ક્રિયાના ઉપદેશ આપવા માટે આ ચેથા અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે.-આ અર્ યનનું પહેલું સૂત્ર આ પ્રમાણ છે. ‘મુખ્ય સે લાગ્યું ચેન ઇત્યાદ્િ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૧૯