________________
રૂપે પ્રસિદ્ધ છે. કહેવાને આશય એ છે કે કેટલાક આ પહેલાં કરેલા પિતાના કર્મના ઉદયથી ત્રસ અને સ્થાવર પ્રાણિયેના સચિત્ત અથવા અચિત્ત શરીરમાં અર્થાત્ સચિત્તમાં પૃથ્વીના રૂપે તથા હાથીના માથામાં મોતીના રૂપે તથા સ્થાવરમાં વાંસ વિગેરેમાં મોતી રૂપે એવ અચિત્તમાં પત્થરમાં લવણ રૂપે (સીંધાલુણ) અનેક પ્રકારની પૃથ્વીમાં શર્કરા, વાલુકા, લવણ વિગેરે રૂપે ઉત્પન્ન થાય છે. તથા આવા પ્રકારના બીજા રૂપમાં ઉત્પન્ન થાય છે. તે રૂપને જાણવા માટે આ ગાથાઓનું અનુસરણ કરવું જોઈએ
શાસ્ત્રમાં વર્ણવેલ તે ગાથાઓ આ પ્રમાણે છે –(૧) પૃથ્વી (૨) શર્કરા (૩) વાલુકા (૪) ઉપલ-પાષાણ (૫) શિલા (૬) લવણ-ઉષ (બાર) (૭) ૮ (૮) રાંગુ (૯) તાંબુ (૧૦) શીજુ (૧૧) ચાંદી (૧૨) સ્વર્ણ (૧૩) વજ (૧૪) હરતાળ (૧૫) હિંગળક (૧૬) મિનસિલ (૧૭) શાસક (૧૮) અંજન (૧૯) પ્રવાલ (૨૦) અપટલ (આકાશના જલવિસાય) (૨૧) અન્નવાલુકા જલા વસાયથી યુક્ત ધૂળ (આ બાદર પૃથ્વીકાયના ભેદે છે. હવે મણિના ભેદ કહેવામાં આવે છે. (૨૨)ગોમેદ (૨૩) રજત (૨૪) અંક (૨૫) સ્ફટિક (૨૯) લેહિતાક્ષ (૨૭) મરકત (૨૮) મસાર ગલ (૨૯) ભુજ પરિચક (૩૦) ઇન્દ્ર નીલ (૩૧) ચંદન (૩૨) ગેરૂક (૩૩) હંસગર્ભ (૩૪) પુલાક (૩૫) સૌગંધિક (૩૬) ચન્દ્રપ્રભ (૩૭) વિર્ય (૩૮) જલકત અને (૩૯) સૂર્યકાંત આ બધા મણિના પ્રકારો છે.
આ ગાથાઓમાં જેઓને ઉલલેખ કરવામાં આવેલ છે. તે બધા સૂર્ય કાત સુધીની વેનિયામાં ઉત્પન્ન થવાવાળા જીવ પૃથ્વીકાય છે. તે જીવે અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર ના નેહનો આહાર કરે છે તેઓ પૃથવીકાય વિગેરેને પણ આહાર કરે છે. તે ત્રણ સ્થાવર નિવાળા પૃથ્વી કાય ઇવેના બીજા પણ અનેક વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા શરીર કહા છે. તે પ્રમાણે સમજવા. સૂ૦ ૧ભા
હાવાં પુરવા ઈત્યાદિ
ટીકાર્થ શાસ્ત્રકાર હવે અધ્યયનના અર્થને ઉપસંહાર કરતાં સામાન્ય પણાથી પણ પ્રાણિની દશાનું વર્ણન કરાવીને એ કહે છે કે–સાધુઓએ સંયમનું પાલન કરવામાં મન લગાવવું જોઈએ.
તીર્થકર ભગવાને પૂર્વકાળમાં અન્ય વિષય સંબંધી પણ કથન કરેલ છે. સંસારના સઘળા પ્રાણિયે, સઘળા ભૂતો સઘળા જી અને સઘળા સત્વે અનેક પ્રકારની નિમાં ઉત્પન્ન થાય છે અનેક પ્રકારની નિ. યોમાં સ્થિત રહે છે. અને અનેક પ્રકારની યોનિમાં વધે છે. તેમાં લીખ,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૧૮