________________
માં તથા ઘસવામાં આવેલા પત્થર વિગેરે અચિત્ત પદાર્થોમાં અગ્નિકાય પણાથી ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણી
ના સનેહ રસને આહાર કરે છે. અને પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. અને તે આહારને પિતાના શરીર રૂપે પરિણાવી દે છે તે અનેક ત્રસ અને સ્થાવર નિવાળા અગ્નિકાયના જીવોના બીજા પણ અનેક વર્ણ ગંધ રસ અને સ્પર્શ વાળા શરીરો હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહ્યું છે.
બાકીના ત્રણ આલાપકે દિક–પાણીના જે પ્રમાણે સમજી લેવા. અર્થાત્ જેમ વાયુનિવાળા, અપૂકાય ઉદનિક ઉદક, ઉદનિક ત્રસ જીવે હેલા છે. એ જ પ્રમાણે વાયુયોનિ વાળા અગ્નિકાય, અગ્નિયાનિક અગ્નિકાય, અને અશિનિક ત્રસકાય આ કમથી ત્રણ આલાપ સમજી લેવા જોઈએ
વાયુકાયના સંબંધમાં હવે કથન કરે છે.–આ લેકમાં કેટલાક જીવે એવા હેય છે જે એ પૂર્વમાં અનેક પ્રકારની ચનિયે માં ઉત્પન્ન થઈને પિતે કરેલા કર્મના બળથી ત્રસ અને સ્થાવર ના સચિત્ત તથા અચિત્ત શરીરમાં વાયુકાય પણાથી ઉત્પન્ન થાય છે. અગ્નિ જીવે પ્રમાણે આના પણ ચાર આલાપકે કહ્યા છે. તે તે પ્રમાણે ચાર આલાપકે સમજી લેવા. તે આ પ્રમાણે છે.-(૧) વાયુકાય (૨) વાયુ યોનિક (૩) વાયુ ચેનિક અગ્નિ કાય અને (૪) વાયુનિવાળા ત્રસ સૂ૦ ૧૮
બદાર પુરતા” ઈત્યાદિ
ટીકાઈ– તીર્થકર ભગવાને જીવના બીજા પ્રકારો પણ કહ્યા છે. આ લેકમાં અનેક પ્રકારની પેનીવાળા અનેક જાતના જીવે છે, તેઓ પોતે કરેલા કને કારણે તે પેનિયામાં આવે છે. ત્યાં રહે છે. અને વધે છે. અનેક પ્રકારના ત્રસ તથા થાવર પ્રાણિયાના સચિત્ત અને અચિત્ત શરીરમાં પૃથ્વીપણાથી શર્કરા-પત્થરના કકડા નાના નાના કકડાના રૂપથી તથા વાલુકા (રેત)ના
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૧૭