________________
કાયથી થાય છે. અપકાયમાં સ્થિત થાય છે. અને અપૂકાયમાં જ વૃદ્ધિ થાય છે. પિતાના કર્મને વશ થઈને તે છે ત્રસ અને સ્થાવર નિવાળા જળમાં જળ રૂપે ઉત્પન્ન થાય છે. તેઓ અ૫ ચોનિક અપકાયના જીવો ત્રસ અને સ્થાવર નિવાળા પાણીના સનેહને આહાર કરે છે. તથા પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. અને તેને પોતાના શરીરના રૂપથી પરિણમાવે છે. આ જીવેના અનેક વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શવાળા અનેક પ્રકા. રના શરીરે હોય છે. આ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે.
તીર્થકર ભગવાને બીજા પ્રકારના જીવ પણ કહ્યા છે. તે જીવો ઉદક નિવાળા, પાણીમાં પાણીના રૂપથી પોતાના કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે. તેઓ એ ઉદક્યાનિક ઉદકવાળા જીના રસનો આહાર કરે છે અને પૃથ્વીકાય વિગેરેને પણ આહાર કરે છે. અને તેને પોતાના રૂપથી પરિણમાવે છે. અર્થાત્ જે પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં રહે છે, અને પાણીમાં વધે છે. એજ પાણીના રસને ઉપભેગ કરતાં થકા વધે છે. અને સાથે જ પૃથ્વી વિગેરેના શરીરનો પણ ઉપભેગ કરે છે. તે ઉદનિવાળા પાણિના જેના અનેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા અનેક શરીરો હોય છે.
તીર્થકર ભગવાને જીના બીજા ભેદે પણ કહ્યા છે.—કઈ કઈ જીવ પોતાના કર્મને વશ થઈને ઉદકનિક ઉદકમાં ત્રસ પણાથી ઉત્પન્ન થાય છે. તેમાંજ સ્થિત રહે છે. અને તેમાંજ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તે જ ઉદક યોનિવાળા ઉદકના સનેહને આહાર કરે છે. તેઓ પૃથ્વી વિગેરેના શરીરને પણ આહાર કરે છે. તે ઉદનિક ત્રસ પ્રાણિયેના અનેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. વાળા અનેક શરીરે હેય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહ્યું છે. સૂ૦ ૧ળા
અઠ્ઠાવર પુરાવં” ઈત્યાદિ
ટીકાર્થ–-હવે અગ્નિકાયવાળા જીનું સ્વરૂપ બતાવવામાં આવે છે. તીર્થકર ભગવાને જીવેને એક બીજો પ્રકાર પણ કહેલ છે કઈ કઈ જીવ અનેક નિવાળા અગ્નિકાયના હોય છે. તેઓ કમને વશ થઈને અનેક યોનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્થિત રહે છે. અને ત્યાં જ વધે છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણિયોના હાથીના દાંત વિગેરે સચિત્ત શરી.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૧૬