________________
શરીર હોય છે. એ જ પ્રમાણે મલ, મૂત્રથી પણ વિકલેન્દ્રિય ની ઉત્પત્તિ થાય છે. ગાય, ભેંસ વિગેરેના શરીરમાં પણ ચર્મકીટ પણાથી ઘણા એવા વિકલે. ન્દ્રિય જીવે ઉત્પન્ન થાય છે. અને પિતાના કર્મોનું ફળ ભેગવે છે. માસૂ૦૧૬
“મહાવર’ પુલ્લા' ઈત્યાદિ
ટીકાથ–-આ સંસારમાં અનેક એ પહેલાં કરેલા કર્મને આધીન થઈને વાયુનિક અકાયમાં ઉત્પન્ન થાય છે, જેમકે–અવશ્યાય મહિકા ઝાકળ આદિ આ પ્રકરણમાં તેના વિશેજ કથન કરવામાં આવશે
તીર્થકર ભગવાને કહ્યું કે -આ લેકમાં કઈ કઈ જ અનેક પ્રકા રની નિમાં ઉત્પન્ન થતા થકા કર્મના ઉદયથી વાયુનિક અપકાયમાં આવે છે. તેઓ ત્યાંજ રિથત હેય છે. અને વૃદ્ધિ પામે છે. તેઓ ત્રસ અને સ્થાવર પ્રાણિના ચિત્ત અને અચિત્ત શરીરમાં અપકાય પણુથી ઉત્પન્ન થાય છે. તેના શરીરે વાયુકાયથી બનેલા અને વાયુકાય દ્વારા ગ્રહણ કરાયેલા હોય છે. વાયુકાય જ તેના શરીરને ધારણ કરે છે. એજ કારણે અપકાયનાં તે શરીરે વાયુ ઉપર જતાં ઉંચે જાય છે. અને વાયુ નીચે જાય ત્યારે નીચે જાય છે. અને વાયુ તિ જાય ત્યારે તિર્થી-(વાંકા ચુકા) જાય છે. આનાથી એ નિર્ણય થાય છે કે-અપકાયનું તે શરીર વાયુ કારણ વાળું હોય છે. વાયુનિક અપકાયના જીવે આ છે.-એસ, હીમ, મહિકા (ધુમ્મસ) અર્થાત પાંચ રંગની ધૂમિકા એલા હસ્તમુક (અનાજના ફૂલ પર રહેનારા જલબિ) શુદ્ધોદક (સામાન્ય જલ) આ બધા વાયુનિક અપકાયના જી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પાણિયાના નેહ-(રસ) ને આહાર કરે છે. પૃથ્વીકાય વિગેરેના શરીરને પણ આહાર કરે છે. તેમના શરીરને અચિત્ત બનાવી દે છે. અને તે તેના શરીર રૂપે પરિણત થઈ જાય છે. તે આસ યાવત શુદ્ધદક સુધીના જીવોના શરીરે અનેક વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શથી યુક્ત હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહ્યું છે.
‘મદ્દાવર પુરવણાર્થ” ઈત્યાદિ
વાયુનિક અપૂકાયનું સ્વરૂપ બતાવીને હવે અપૂકાય એનિવાળા અપકાયના જનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંસારમાં કઈ કઈ અપકાયના જી અપૂકાય ચનિવાળા હોય છે. તેઓની ઉત્પત્તિ અપ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૧૫