________________
ઈત્યાદિ તીર્થંકર ભગવાને ચ`પક્ષી (ચમગાઇડ) રોમપક્ષી (મ-રૂવાડાવાળા) એટલે કે કાગડા ગીધ વિગેરે) પક્ષી સમુદ્ર પક્ષી વિતત પક્ષી વિગેરે ખેચર પચેન્દ્રિય તિય ચાનુ` કથન કરેલ છે. આ પક્ષિએની ઉત્પત્તિ ખીજ પ્રમાણે અને અવકાશ પ્રમાણે જ થાય છે. ઉરઃ પરિસ જીવેાના સબ ધમાં જે કથન કરવામાં આવેલ છે, તેજ સઘળું કથન અહિયાં પણ સમજી લેવું. આ જીવા જ્યારે ગર્ભમાંથી બહાર આવે છે, અને નાના હોય છે, ત્યારે માતાના શરીરના સ્નેહના આહાર કરે છે. અનુક્રમથી મેાટા થયા પછી વનસ્પતિકાય તથા ત્રસ સ્થાવર વિગેરે પ્રાણિયાના આહાર કરે છે આ રીતે તે જીવા પૃથ્વી શરીર વિગેરેના આહાર કરીને તેને પેાતાના શરીર વિગેરે રૂપે પરિણમાવે છે. આ સઘળું કથન પણું ઉર:પરિસર્પના કથન પ્રમાણે જ સમજી લેવું જોઇએ. આ ચ પપિયા, લેામ પક્ષિયા, સમુદ્ગ પક્ષિયો તથા વિતત પક્ષિયોના અર્થાત્ ખેચર પંચેન્દ્રિય તિય``ચાના અનેક વ; રસ ગંધ અને સ્પવાળા અનેક શરીરો તીથંકર ભગવાને કહ્યા છે. પ્રસૂ॰ ૧૫ ‘ગદ્દાવર પુણાચ’ ઇત્યાદિ
ટીકા”—પંચેન્દ્રિય જીવાનુ' સ્વરૂપ બતાવીને હવે વિકલેન્દ્રિય જીવાનું સ્વરૂપ બતાવવામાં આવે છે.-જે જીવ ત્રસ અને સ્થાવર પ્રાણિયાના સચિત્ત અને અચિત્ત શરીરામાં ઉત્પન્ન થઇને તેઓના જ આશ્રયથી રહે છે. અને વધે છે. તે વિકલેન્દ્રિય જીનેનુ અહિયાં નિરૂપણ કરવામાં આવે છે.
પૂ કાળમાં તી કરે એ અન્ય પ્રકારના પ્રાણિયાનું પણ કથન કરેલ છે. કાઈ કાઈ જીવ જેમકે જૂ' લીખ, વિગેરે અનેક પ્રકારની ચેાનિયાવાળા હાય છે. તેઓ અનેક પ્રકારની ચેનિયામાં ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારની ચેાનિચામાં સ્થિત રહે છે. અને અનેક પ્રકારની ચાનિયોમાં વધે છે, અને પોતપોતાના પૂર્વોક્ત કર્મોનુગામી થઈને ક્રમ પ્રમાણે જ ત્યાં તેની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિ થાય છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાના સચિત્ત અને અચિત્ત લેવા (શરીશે) માં ઉત્પન્ન થાય છે. અને અનેક મારના ત્રસ અને સ્થાવર પ્રાણિયાના સ્નેહના આહાર કરે છે. તે જૂ' વિગેરે વિકલેન્દ્રિય જીવા તેઓના શરીરોના પણુ આહાર કરે છે. અને તેને પાતાના શરીરના રૂપમાં પિરમાવે છે. તેમના અનેક વણુ વિગેરેથી યુક્ત અનેક પ્રકારના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૧૪