________________
તે જીવો ત્યાં સ્રીપણાથી, પુરૂષ પણાથી અને નપુંસક પણાથી ઉત્પન્ન થાય છે. તે જીવે ત્યાં સૌથી પહેલાં માતાના આવ અને પિતાના શુકેના સંમિશ્રણુને કે જે મલિન અને અપવિત્ર હોય છે, તેને આહાર કરે છે. અર્થાત્ પેતાના શરીર વિગેરેનું નિર્માણુ કરવા માટે માતા પિતાના રજ, વીર્યને ગ્રહણ કરે છે. તે પછી એ જીવા માતા જે અનેક પ્રકારના રસયુક્ત પદાર્થાના આહાર કરે છે, તેના એક દેશના (ભાગ) સંપૂર્ણ નહીં એજ આહાર કરે છે. તેઓ ધીરે ધીરે વૃદ્ધિને પ્રાપ્ત થતા થકા ગર્ભાવસ્થા પૂરી થયા પછી પુષ્ટિ મેળવીને માતાના શરીરમાંથી બહાર આવે છે, તેમાં કેાઈ આપણાથી, કાઈ પુરૂષ પશુાથી, અને કાઇ નપુંસક પણાથી જન્મ ગ્રહણ કરે છે. તે પછી તેઓ માતાના સ્તનમાંથી નીકળતારા દૂધને આહાર કરે છે. અને જ્યારે કઇક માટા થાય છે, ત્યારે ઘીને! આહાર કરે છે તાપ એ છે કે-ગમથી નીકળતાં જ પૂર્વજન્મના અભ્યાસના સ'સ્કાર વશાત્ માતાનુ દૂધ પીવે છે, તે પછી અનુક્રમથી વધતાં એદન (ભાત) કુમાશ તથા ત્રસ અને સ્થાવર જીવાના આહાર કરે છે. તે જીવા પૃથ્વીકાય વિગેરેના શરીરનું ભક્ષણ કરે છે. અને તેને પેાતાના શરીરપણાથી પરિણુમાવે છે તે કમ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અકમ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા, અ’તરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્યા જેએ અનેક પ્રકારના હોય છે. અને કેાઈ કેઈ આય તથા કેાઈ અનાય હાય છે. અનેક પ્રકારના વદિવાળા શરીર હાય છે.
કહેવાના અભિપ્રાય એ છે કે—ઉત્પન્ન થવાવાળા જીત્રો માતા અને પિતાના વિલક્ષણ સંચાગથી ગભ અવસ્થામાં આવે છે. તે પછી પેાતાના ક્રમ પ્રમાણે સ્ત્રી પુરૂષ અથવા નપુસકમાંથી કાઇ એક રૂપે ઉત્પન્ન થાય છે. તે જ્યારે માતાના ઉદરમાં હોય છે. તે માતા દ્વારા કરવામાં આવેલ આહા રના રસને ગ્રહણ કરે છે. જ્યારે તેને જન્મ થઈ જાય છે, તે પછી અનેક પ્રકારના લેાજ્ય પદાર્થોના ઉપલેાગ કરતા થકા અનુક્રમથી વધે છે, ાસૢ૦૧૪ા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૦૯