________________
પંચેન્દ્રિય પ્રાણિયમાં મનુષ્ય જ મોક્ષનો અધિકારી હોય છે, તેથી જ સર્વ પ્રથમ તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, અથવા એમ કહેવું જોઈએ કે –પંચેન્દ્રિય જીવ, મનુષ્ય, તિયચ, દેવ, અને નરક ચારે ગતિમાં હોય છે. પરંતુ સર્વ વિરતિના અધિકારી મનુષ્ય પંચેન્દ્રિય જ હોય છે. તે પછી તિ ચ પ ચેકિય જ દેશ વિરતિના અધિકારી છે. તેથી જ ચારિત્રની દષ્ટિથી બીજે નંબર તિય એને છે. તે કારણે મનુનું પ્રતિપાદન કર્યા પછી તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું નિરૂપણ કરવામાં આવે છે, તે આ પ્રમાણે છે –“gવાં પુરા ” ઈત્યાદિ
ટકાર્ય–તીર્થકર ભગવાને તિર્યંચ નિવાળા મસ્ય, કાચબા, શે વિગેરે પરસેન્દ્રિય જલચર–પાણીમાં રહેવાવાળા, જીવોનું કથન કર્યું છે, તે આ પ્રમાણે છે. –મસ્ય યાવત્ સુંસુમાર, અહિયાં યાવત્ શબ્દથી કાચબા, છે, અને મધર નામના જીવે ગ્રહણ કરાયા છે. આ જીવની ઉત્પત્તિ બીજ અને અવકાશ પ્રમાણે પૂર્વકૃત કર્મના ઉદયથી સ્ત્રી અને પુરૂષો સંગ થવાથી સ્ત્રીની પેનિથી થાય છે. વિગેરે સઘળું કથન પૂર્વ સૂવમાં કહ્યા પ્રમાણે સમજી લેવું. યાવત ગર્ભમાં રહેલ તે જીવ માતાએ કરેલા આહારના રસનું એક દેશથી ગ્રહણ કરે છે. તે પોતાના કર્મોનું ફળ ભેગવવા માટે જલચર તિય ચામાં જન્મ લે છે. ગર્ભમાં અનુક્રમથી વધતા થકા અને પુષ્ટિ મેળવતા થકા તે માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. તેમાં કઈ અંડજ-ઇંડામાંથી થવાવાળા હોય છે, તે કોઈ પિતજ હોય છે. ઈંડાના ફૂટવાથી જે જીવે બહાર આવે છે, તેમાં કેઈ સ્ત્રી કેઈ પુરૂષ અને કોઈ નપુંસક હોય છે, તેઓ જ્યાં સુધી બાલભાવ અર્થાત્ બાલ્યાવસ્થામાં એટલે કે નાનપણમાં રહે છે, ત્યાં સુધી જળના સ્નેહને આહાર કરે છે, અને પિતાના શરીરને પુષ્ટ બનાવે છે. અનુક્રમથી વધતાં વધતાં જ્યારે મોટા થાય છે, ત્યારે વનસ્પતિ કાયનો તથા ત્રસ અને સ્થાવર પ્રાણિને આહાર કરે છે. તેઓ પૃથ્વીકાય વિગેરેને આહાર કરીને તેને પિતાના શરીર રૂપે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૧૦