________________
‘ઝહાર પુત્ત્વજ્ઞાચ'' ઈત્યાદિ
ટીકા” —તીર્થકર ભગવાનાએ અધ્યારૂš વૃક્ષાના એક બીજા પ્રકાર પણુ કહેલ છે. હવે તેને સ્પષ્ટ કરીને બતાવે છે—કોઇ કાઈ જીવા અધ્યારૂહચેાનિવાળા હોય છે. અચ્છારૂતુ વ્રુક્ષેામાં જ સ્થિત રહે છે. અને અધ્યારૂહવૃક્ષેામાં જ વધે છે. તે પેાતાના પૂર્વીકૃત કને અધીન થઈને ત્યાં આકૃષ્ટ થાય છે. અને અધ્યાયેાનિક અધ્યારૂહ વ્રુક્ષેશના મૂળ, કદ, સ્કંધ, શાખા ડાળ, કુંપળ પત્ર—પાન, પુષ્પ, ફળ બી વિગેરે રૂપથી ઉત્પન્ન થાય છે. આ મૂળ, કંદ, વિગેરેના વેા તે અધ્યારૂહ ચેાનિવાળા અધ્યારૂપ વનસ્પતિ જીવાના સ્નેહના આહાર કરે છે. યાવત્ તેએના અનેક વણુ, ગંધ, રસ, સ્પર્શીવાળા અન્ય શરીરા હોય છે. એ પ્રમાણે તીર્થંકરેએ કહેલ છે.
કહેવાનુ તાત્પર્ય એ છે કે—આ લેકમાં કાઇ કાઈ જીવો અધ્યારૂડ વૃક્ષથી ઉત્પન્ન થાય છે. તેમાંજ સ્થિત રહે છે, તેમાં વધે છે. પૂર્વ ભવમાં સ ંચિત કરેલા કર્માથી પ્રેરિત થઇને તે ત્યાં આવે છે. અને અધ્યારૂપ ચેાનિવાળા અધ્યારૂડુ વૃોના મૂળ, કન્દથી લઈને ફળ અને ખી વિગેરેના રૂપે ઉત્પન્ન થાય છે. મૂળ વિગેરે રૂપમાં આવેલા આ જીવે અધ્યારૂતુ ચેનિવાળા, અધ્યારૂતુ વૃક્ષેાના સ્નેહને આહાર કરે છે. તે અધ્યારૂહુ ચેનિક અધ્યારૂઢ વૃક્ષેાના મૂળ, કંદ, વિગેરે રૂપે ઉત્પન્ન થયેલા જીવોના અનેક પ્રકા રના વણુ, ગંધ, રસ, અને સ્પર્શથી યુક્ત અનેક પ્રકારના શરીરો પણ હાય છે. એ પ્રમાણે તીર્થંકર ભગવાનાએ જોયેલ છે. અને ઉપદેશ કરેલ છે. ાસું. દ્વા
‘બાવર પુણાચ' ઇત્યાદિ
ટીકા”—તીથકર ભગવાને વનસ્પતિ ક્રાયવાળા જીવાના ખીન્ને પ્રકાર પણ કહેલ છે. કાઈ કાઈ જીવા પૃથ્વીકાયથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાય પર જ સ્થિત રહે છે. અને પૃથ્વીકાય પર જ વધે છે. તેઓ અનેક પ્રકારના પૃથ્વીકાય ઉપર તૃણુ રૂપે ઉત્પન્ન થાય છે. નાના કે મેાટા શરીરથી યુક્ત તે પ્રાણિયા તે અનેક પ્રકારની જાતવાળી પૃથ્વીના સ્નેહના આહાર કરે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૦૪