________________
‘અહાવર' પુરવાર’ ઇત્યાદિ
ટીકા-પાછલા સૂત્રમાં અધ્યારૂહ (ક્ષેાના ઉપર વધાવાવાળી વેલ) વનસ્પતિકાયના જીવેનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવેલ છે. હવે અધ્યારૂઢ ચેાનિવાળા, અધ્યારૂš વનસ્પતિકાય પણ હાય છે, એ પ્રમાણેના તીર્થંકર ભગવાનના કથનને મતાવવા માટે આ સૂત્ર કહેવામાં આવે છે,
તીર્થંકર ભગવાને વનસ્પતિ જીવાના અન્ય પ્રકાર પણ મતાવેલ છે. તે પ્રકાર આ પ્રમાણે છે.—અધ્યારૂઢ ચેાનિવાળા અર્થાત્ વૃક્ષયાનિક અધ્યારૂપ નામની વનસ્પતિ જ જેમની ચાનિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાન હાય છે, એવા જીવે। અર્થાત્ તે જીવા કે જેઓ અધ્યારૂપ વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય છે. અને અય્યાહ વનસ્પતિ વધવાથી વધે છે. તે કાઁના નિમિત્તે અધ્યાહ વનસ્પતિમાં જ અધ્યારૂપણાથી વધે છે. તે વૃક્ષચેાનિવાળા અધ્યારૂડાના સ્નેહના આહાર કરે છે. પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, તથા વનસ્પતિના શરી. શના પશુ આહાર કરે છે. અને તે આહારને પેાતાના શરીર રૂપે પરિશુ. માવી લે છે, તે અધ્યારૂડુ ચેાનિવાળા અધ્યારૂઢ છવાના અનેક વણુ, અનેક ગંધ, અનેક રસ, અને અનેક સ્પવાળા અનેક શરીર હાય છે. એ પ્રમાણે તીર્થં કર ભગવાને કહેલ છે. સૂ. ૬-૪૮૫
‘અહાવર પુરવણાય’ ત્યાંદિ
ટીકા”—તી કરાએ વૃક્ષયાનિવાળા અધ્યારૂઢ ચાનિક અધ્યારૂઢ જીવાની ઉપર પણ વનસ્પતિકાયના જીવાનુ` અસ્તિત્વ કહેલ છે તે આ પ્રમાણે છે.કોઇ કોઈ જીવ અધ્યારૂહ ચેાનિવાળા અર્થાત્ અય્યાહથી ઉત્પન્ન થવાવાળા, અધ્યારૂહના આશ્રયથી રહેવાવાળા, અને અધ્યારૂહમાં જ વધવાવાળા હાય છે. તેઓ કમને વશ થઈને અધ્યારૂહચેાનિવાળા જીવમાં અધ્યાહ પણાથી ઉત્પન્ન થાય છે. તે જીવા તે અધ્યારૂપ યાનિવાળા અધ્યારૂહના સ્ને હુના આહાર કરે છે. તે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના શરીરાના પણ આહાર કરે છે. અને તેઓને પેાતાના રૂપથી પરિણુમાવે છે. તેએના-અધ્યારૂડુ ચેાનિવાળા, અધ્યારૂતુ વનસ્પતિ જીવેાના પુન્ય શરીરા પણ અનેક વર્ણ, ગધ, રસ અને સ્પવાળા હાય છે એ પ્રમાણે તી કર ભગવાનેાએ કહેલ છે. ાસૂ. ૭–૪૯મા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૦૩