________________
નેહથી પિષણ મેળવે છે. તેઓ પૃથવી, આ તેજ વાયુ અને વનસ્પતિના શરીરને પણ આહાર કરે છે, અને અનેક પ્રકારના ત્રણ સ્થાવર જીના શરીરને અચિત્ત બનાવે છે. અચિત્ત કરવામાં આવેલા તે શરીરને યાવત પિતાના શરીરના રૂપે પરિશમાવી લે છે. તે વૃક્ષેમાં ઉત્પન્ન થયેલા મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા-ડાળ કુંપળ ચાવતું બીજ રૂપ જીવના શરીર અનેક પ્રકારના ગધથી યુક્ત હોય છે. તે જ પણ કર્મને વશ થઈને ત્યાં ઉત્પન્ન થાય છે. ઈશ્વર વિગેરે કઈ તેઓને ત્યાં ઉત્પન્ન કરતા નથી. એ પ્રમાણે તીર્થકર ભગવાનએ કહેલ છે. સૂ૦ ૪
અહોવાં પુરી ” ઈત્યાદિ
ટીકાર્થ–પૂર્વસૂત્રમાં કહેવામાં આવેલ છે કે કેઈ જ વૃક્ષથી ઉત્પન્ન, વૃક્ષમાં રિયત અને વૃક્ષથી જ વધવાવાળા વૃક્ષના મૂળ, કંદ, વિગેરે રૂપથી ઉત્પન્ન થાય છે. અહિયાં વૃક્ષના આશ્રયથી રહેલા અને વૃક્ષમાં ઉત્પન્ન થવાવાળા છાનું કથન કરે છે.
તીર્થકર ભગવાને કહ્યું છે કે કઈ કઈ વનસ્પતિ છ વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને વૃક્ષામાં વધવાવાળા હોય છે. તેઓ કમને અધીન થઈને જ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે. અને વૃક્ષમાં વધે છે. તેઓ વનસ્પતિકાયમાં આવીને વૃક્ષમાં ઉત્પન્ન થઈ વૃક્ષમાં રહેલા વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવે વૃક્ષોનિક, વૃક્ષોના રસને આહાર કરે છે. અને પૃથ્વી વિગેરે પૂર્વોક્ત સઘળા શરીરને પણ આહાર કરે છે, તથા તેઓને પિતાના શરીરના રૂપથી પરિણમાવી લે છે. તે વૃક્ષાનિવાળા અધ્યારૂહ (ઉપર ચડવાવાળા) નામના વૃક્ષોના શરીર અનેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોય છે. તે શરીરે પિત પિતાના ઉપાર્જન કરેલા કર્મો અનુસાર હોય છે, કાળ અથવા ઈશ્વરના કરવાથી થતા નથી, એ પ્રમાણે તીર્થકરોએ કહેલ છે. “જાવ મસ્થા” આ વાક્ય એજ અર્થને બતાવે છે. સૂ. પા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૦૨