________________
માર જણા ઈત્યાદિ
ટીપાર્થ– તીર્થકર ભગવાને વનસ્પતિકાયિક જીને ત્રીજો ભેદ પણ કહેલ છે, કેઈ જ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષ પર રહે છે. અને વૃક્ષ પર જ વધે છે. તે વૃક્ષયોનિક, વૃક્ષથી ઉત્પન્ન થયેલા, અને વૃક્ષથી જ વૃદ્ધિને પ્રાપ્ત થયેલા છે પણ કમને આધિન થઈને કર્મના નિમિત્તથી વૃશિમાં આવીને વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. વૃક્ષેથી ઉત્પન્ન થવાવાળા વૃક્ષોના નેહને આહાર કરે છે. બાકીનું કથન બીજા સૂત્રમાં કહ્યા પ્રમાણેજ સમજી લેવું જોઈએ. પૂર્વસૂત્રમાં વૃક્ષોમાં ઉત્પન્ન થવાવાળા, વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું હતું તે પ્રીનિવાળા વૃક્ષેના નેહનો આહાર કરે છે, જ્યારે કે આ વૃક્ષ વૃક્ષયોનિ વાળા વૃક્ષોના રસને આહાર કરે છે. એજ તે વૃક્ષ જીત્રો અને આ વૃક્ષ જીવમાં અંતર છે. સૂ૦ ૩
રવિ પુરૂષાર્થ’ ઈત્યાદિ
ટીકાર્થ–પૂર્વકાળમાં તીર્થકર ભગવાને સમવસણુમાં બિરાજમાન થઈને વનસ્પતિકાયના બીજા પણ ભેદે અને પ્રભેદે કહ્યા છે ઉપલક્ષણથી એ પણ સમજી લેવું જોઈએ કે-વર્તમાન કાળના તીર્થકર કહે છે, અને ભવિષ્ય. કાળના તીર્થકરો કહેશે. તે ભેદ પ્રભેદે આ પ્રમાણે છે. -
કઈ કઈ જ વૃક્ષનિક વૃક્ષોમાંથી ઉત્પન્ન થવાવાળા, વૃક્ષમાં સ્થિત રહેવાવાળા, અને વૃક્ષમાં વધવાવાળા હોય છે. આ જ કર્મને વશ થઈને તથા કર્મના નિમિત્તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. સ્થિત રહે છે અને વધે છે. આ વૃનિવાળા છ વૃમાં મૂળ રૂપે, કંદરૂપે, સ્કંધરૂપે, છાલરૂપે, કાળરૂપે, કુંપળરૂપે, પત્રરૂપે પુષ્પરૂપે ફળરૂપે અને બી રૂપથી ઉત્પન્ન થાય છે. આ રીતે વૃક્ષના અવયના રૂપથી ઉત્પન્ન થયેલા તે જે તે વૃક્ષ
નિવાળા વૃક્ષોના નેહને આહાર કરે છે. મૂળથી આરંભીને બીજ સુધી જે હોય છે, તે પ્રત્યક છે જુદા જુદાં હોવા છતાં એજ રૂપે ત્યાં ઉત્પન્ન થાય છે. વૃક્ષનું સર્વાગ વ્યાપક જીવ આ દસ પ્રકારના જીથી જટા અને વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. ચર્થાત વૃક્ષ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૧૦૧