________________
આ
તે જીવા વૃક્ષ-ઝાડના રૂપથી પૃથ્વી વિગેરેમાંથી ઉત્પન્ન થાય છે. તા તેઓની ઉત્પત્તિમાં પરમેશ્વર અથવા કાળ વિગેરે કોઈ કારણ હશે ? શંકાનું' નિવારણુ કરતાં સૂત્રકાર કહે છે કે-તે બીજો પે!તાના ક્રમેને વશ હોય છે. ઈશ્વર અથવા કાળ તેમાં કારણ નથી પરંતુ વૃક્ષનું શરીર ધારણ કરવામાં તેઓ દ્વારા કરેલા કર્યાં જ કારણ હાય છે. એ પ્રમાણે તીર્થંકર ભગવાને ઘે કહેલ છે. ાસ, ૧૫
‘અહાયર' પુરવાÄ' ઇત્યાદિ
ટીકા”—પૃથ્વી ચેાનિવાળા વૃક્ષેનુ' નિરૂપણ કરીને હવે વૃક્ષયેાનિવાળા વૃક્ષાનુ નિરૂપણ કરે છે –તી'કર ભગવાને વનસ્પતિના બીજે ભેદ કહેલ છે. તે લે વૃક્ષયેાનિક વૃક્ષ એ પ્રમાણેના છે. જે વૃક્ષ, વૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે, તે વૃક્ષયાનિવાળા વૃક્ષેા કહેવાય છે. વૃક્ષથી તેએાની ઉત્પત્તિ થાય છે. વૃક્ષમાં જ તે સ્થિત રહે છે, અને વૃક્ષમાં વધે છે, વૃક્ષયે નિવાળા, વૃક્ષમાં ઉત્પન્ન થવાવાળા, અને વૃક્ષમાંજ વધવાવાળા તે જીવા પશુ તપેાતાના કર્મેનિ આધીન હૈાય છે. કના નિમિત્તે વૃક્ષમાં વધતા એવા તે જીવે પૃથ્વીચેનિક વૃક્ષેામાં વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. વૃક્ષના ઉપર ઉત્પન્ન થાય છે, વૃક્ષેાના ઉપર ઉત્પન્ન થવાવાળા તે વૃક્ષચેાનિક વૃક્ષ, પૃથ્વીયેાનિક વૃક્ષેાના સ્નેહના આહાર કરે છે. તેએ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરના પશુ આહાર કરે છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવેાના શરીરને પોતાના શરીરથી આશ્રિત કરીને અચિત્ત કરી દે છે. અર્થાત્ તેમના સચિત્ત શરીરના રસ ખેચીને તેને અર્ચિત્ત કરી દે છે. અચિત્ત કરેલા તથા પહેલાં આહાર કરેલ અને છલદ્રારા આહાર કરેલા પૃથ્વી વિગેરેના શરીરને પચાવીને તેઓ પેાતાના રૂપથી પરિણુમાવી દે છે. તે વૃક્ષયાનિવાળા વૃક્ષકાય જીવેાના અન્ય શરીરા પણુ હાય છે, તે અનેક પ્રકારના વણુ વાળા, અને અનેક પ્રકારના ગંધવાળા, અનેક પ્રકારના રસાવાળા, અને અનેક પ્રકારના સ્પશવાળા, અનેક પ્રકારના આકારવાળા, તથા અનેક પ્રકારના શરીર પલાથી ઉત્પન્ન થાય છે. તેનુ વ્યાખ્યાન પૂર્વ સૂત્રમાં કરવામાં આવી ગયુ છે. તેથી * અહિયાં કરવામાં આવતું નથી. તે વૃજીવા ક્રર્માંને આધીન થઈને તે શરીરને પ્રાપ્ત થયા છે, એ પ્રમાણે તીર્થંકર ભગવાનાએ કહ્યુ છે, ાસ રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૧૦૦