________________
થાવત્ તે તૃણાદિ જીવેને પોતે કરેલા કર્મ પ્રમાણે જ તૃણ શરીર હોય છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે.
તાત્પર્ય એ છે કે—કેઈ જીવ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વી પર જ સ્થિર રહે છે. અને પૃથ્વી પર જ વધે છે. તેઓ અનેક પ્રકારની પૃથ્વી પર તૃણ–ઘાસ વિગેરે પર્યાયથી ઉત્પન્ન થાય છે. અને પૃથ્વીના રસને આહાર રૂપે ગ્રહણ કરે છે. તેઓ પિતાના કર્મોને આધીન હોવાથી તેનાથી પિતાને ઉદ્ધાર કરવામાં સમર્થ થતા નથી. કરેલા કર્મોને ભેગવે છે. એ પ્રમાણે તીર્થકર ભગવાને કહેલ છે. સૂ. ૯
gવં પુઢવી ' ઇત્યાદિ
ટીકાર્થ –જે રીતે પૃથ્વી નિવાળા તૃ–ઘાસના જ બતાવ્યા છે. એજ પ્રમાણે પૃથ્વી એનિવાળા તૃણમાં તૃણ રૂપે ઉત્પન્ન થવાવાળા જીવ પણ હોય છે. તે જીવો પૃથવી નિવાળા તૃણે-ઘાસમાં ઉત્પન્ન થાય છે. તેમાંજ સ્થિત રહે છે. અને તેમાંજ વધે છે. તેનાજ રસને આસ્વાદ ગ્રહણ કરે છે. વિગેરે સઘળું કથન પૂર્વ સૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જાઈએ સૂ ૧ભા
“gવં તનોfણુ ઈત્યાદિ
ટીકાર્થ—આના પહેલા સૂત્રમાં પૃથ્વિનિક તુમાં તૃણપણથી ઉત્પન્ન થયેલા જીવોના અસ્તિત્વના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે એજ પ્રમાણે કઈ કઈ તૃણનિક જીવ તૃણ જીવોના શરીરને અહાર કરે છે. વિગેરે પ્રકારનું સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. એજ પ્રમાણે તૃણયાનિકે તૃણમાં મૂળ, કંદ, વિગેરે યાવત્ બીજ રૂપે ઉત્પન્ન થાય છે. ફળ વિગેરેના જીવે વૃક્ષ વિગેરેના જીથી વિલક્ષણ અર્થાત્ જૂદા પ્રકારના અને ભિન્ન હોય છે. મૂળ વિગેરેના છે. વૃક્ષ વિગેરેના રસને આહાર કરે છે. વિગેરે સઘળું કથન પહેલાની જેમ સમજી લેવું જોઈએ.
એજ પ્રમાણે ઔષધિ-વનસ્પતિમાં પણ ચાર પ્રકારના આલાપકે થાય
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૦૫