________________
છેટન એડ–હોઠનુ છેદન, શિર છેદન, મુખ છેદન, લિંગ છેદન હૃદયે પાટન, (હૃદયને ઉખેડવુ) નયન, આંખ અન્યકોષ, દાંત, મુખ, અને જીભને ઉખેડવા વિગેરે વ્યથા-પીડાઓને લાગવવી પડતી નથી. (દશાશ્રુતસ્કંધના છઠ્ઠા અધ્ય ચનના દસમા સૂત્ર રૃ. ૨૩૫ માં આ યાતનાઓના સબધમાં વિશેષ પ્રકારથી વર્ણન કરવામાં આવેલ છે તે જીજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવુ” યાવત્ તે અહિંસકેનેિ અનેક પ્રકારના દુ:ખાના સામના કરવા પડતા નથી. તથા દાનને પણ સામના કરવા પડતા નથી. તે અનાદિ અનંત દીધ કાલીન—દીઘ માગ વાળા, ચાતુ તિક-ચાર ગતિવાળા સંસાર રૂપી અરણ્યજંગલમાં વારવાર ભ્રમણુ કરતા નથી, તે સિદ્ધ થશે. યુદ્ધ થશે યાવત સઘળા શારીરિક-શરીર સબધી અને માનસિક-મન સંબંધી દુઃખાના અંત કરશે કમ બંધથી છુટકારા પ્રાપ્ત કરશે, અને સચા સુખી થશે. ાસૂ ૨૬૫
‘વૈફ' મારŕફ' ઇત્યાદિ
ટીકા”—આ ચાલુ બીજા અધ્યયનમાં તેર ક્રિયાસ્થાનાાનુ વિસ્તાર પૂર્ણાંક નિરૂપણ કરવામાં આવી ગયુ છે, તેમાં પહેલાના ૧૨ ખાર ક્રિયાસ્થાના સ'સારના કારણુ રૂપ છે. તેરમું ક્રિયાસ્થાન તેનાથી ઉલ્ટુ છે. ર્થાત્ તે નિત્ય અપરિચિત સુખ રૂપ, મેાક્ષનુ કારણ છે, તે પણ કહેવામાં આવી ગયું છે તેથી જ માર ક્રિયાસ્થાનાનુ સેવન કરવાવાળાએ સસારને પ્રાપ્ત કરે છે અને તેરમા ક્રિયાસ્થાનનું સેવન કરવાવાળા મેાક્ષને પ્રાપ્ત કરે છે. આ અને સ્પ કરતા થકા અયયનના ઉપસંહાર રૂપથી સૂત્રકાર કહે છે,~~ આ પૂર્વોક્ત માર ક્રિયાસ્થાનાામાં રહેનારા જીવાએ ભૂતકાળમાં માહુનીય કર્મોના ઉદય થવાને કારણે સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું" નથી. કર્માથી મુક્તિ પ્રાપ્ત કરી નથી. પરિનિર્વાણ પ્રાપ્ત કરેલ નથી, ખાર ક્રિયા સ્થાનામાં રહેલા જીવા વમાનમાં પણ દુઃખાને અંત કરતા નથી. અને ભવિષ્યમાં પણ અન્ત કરશે નહીં.
આ રીતે ખાર ક્રિયા સ્થાનામાં રહેવાવાળા જીવાને માટે સિદ્ધિ વગેફની પ્રાપ્તિ અસભવ છે. એ ખતાવીને હવે ૧૩ તેરમાં ગુણુસ્થાનમાં રહેલા જીવેને મેાક્ષની પ્રાપ્તિને સભવ વિગેરે બતાવે છે. ૧૩ તેરમા ક્રિયા સ્થાનમાં રહેવાવાળા જીવા સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. સંસાર રૂપી કાન્તાર-જંગલમાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે. પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. યાવત્ સઘળા દુઃખાના અંત કરેલ છે. વર્તમાન કાળમાં જેએ! આ ક્રિયાસ્થાનમાં રહેલા છે, અને ભવિષ્યમાં આ ક્રિયાસ્થાનમાં રહેશે. તેને સિદ્ધિ અને મુક્તિ પ્રાપ્ત થશે. અને તેના સઘળા ખાના અંત થશે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૯૭