________________
ખાર ક્રિયાથાનેાના ત્યાગ કરવાવાળા એવા આત્મ કલ્યાણમાં ઉદ્યમવાળા, આત્મ હિતૈષી, આત્મ ગુપ્ત, આત્માને વિષય વિગેરેથી ગાપન કરવા વાળા, આત્મયાગી—આત્મ-સ્વરૂપમાં રમણુ કરવાવાળા, આત્મ પરાક્રમી–સંય મમાં પરાક્રમ કરવાવાળા, દુર્ગતિથી આત્માનું રક્ષણ કરવાવાળા, આત્માનુ પી-આાસવના ત્યાગ કરીને આત્મા પર અનુકમ્પા—યા કરવાવાળા, અને આત્મ નિસ્સારક–આત્માને સ’સારથી તારવાવાળા શિક્ષુ-મુનિ પેાતાને સઘળા પાપાથી દૂર રાખે.
સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે—હૈ જબૂ તીથંકર ભગવા નની પાંસેથી જે પ્રમાણે મેં સાંભળેલ છે, એજ પ્રમાણે હુ. તમેાને કહું છું. ાસૂ॰ ૨૭ણા
ખીજા શ્રુતસ્કંધનું બીજું અધ્યયન સમાપ્ત ાર-રા
આહારપરિજ્ઞા નામકે તીસરે અઘ્યયનકા નિરૂપણ
ત્રીજા અધ્યયનના પ્રારંભ
ક્રિયાસ્થાન નામના બીજા અધ્યયનનું નિરૂપણુ કરીને હવે ક્રમપ્રાપ્ત આ ત્રીજા અધ્યયનનું નિરૂપણુ કરવામાં આવે છે—પાછલા અધ્યક્ષને માં કહેવામાં આવ્યુ છે કે જે સાધુ ૧૨ ખાર ક્રિયાસ્યાનાના ત્યાગ કરીને તેરમા ક્રિયાસ્થાનની આશધના કરે છે. તે સઘળા સાવદ્ય કાર્યોથી નિવૃત્ત થઈને અને સઘળા કર્માના ક્ષય કરીને મેક્ષગતિને પ્રાપ્ત કરે છે. પર'તુ આહારશુદ્ધિ વિના સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થવું સાઁભવતું નથી. તેથી જ આહાર પરિજ્ઞા માટે આા ત્રીજા અધ્યયનના આરંભ કરવામાં આવે છે. આ અધ્યયનમાં એ કહેવામાં આવશે કે જીવ પ્રાયઃ દરરાજ આહાર કરે છે. કેમકે-આહાર વિના શરીરના નિર્વાહ સંભવતા નથી. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિત ગુણેાવાળા સૂત્રનુ ઉચ્ચારણ કરવામાં આવે છે. તેનું પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે.-‘મુખ્ય મે ગાલ તેન” ઇત્યાદિ
-
ટીકાથ’--સુધર્માસ્વામી જખૂસ્વામીને કહે છે કે-ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આહાર પરિજ્ઞા નામના અધ્યયનનું વજ્જુન કરેલ છે. આ લાકમાં ખીજકાય નામના જીવા હાય છે. તેનુ શરીર ખીજ રૂપ જ હાય છે, તેથી જ તે ખીજદાય કહેવાય છે. તે ચાર પ્રકારના છે—અગ્રમીજ, મૂલખીજ, પ`બીજ, અને સ્ક ંધખીજ, આ જ વિષય હવે સૂત્રકાર બતાવે છે. આયુષ્માન્ ભગવાન્ મહાવીર સ્વામીએ આ પ્રમાણે સમવસરણમાં કહેલ છે. મે” (સુધર્મા સ્વામી)એ હૈ જમ્મૂ ભગવાન્ પાંસેથી સાંભળ્યુ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૯૮