________________
“gવમેવ મgrHમાળા” ઈત્યાદિ
ટીકા –જે સંક્ષેપથી કહેવામાં આવે તે સઘળા પક્ષો આ બે સ્થાનોમાં અંતર્ગત થઈ જાય છે. જેમકે– ધર્મમાં અને અધર્મમાં ઉપશાન્તમાં અને અને અનુપશાતમાં તાત્પર્ય એ છે કે–પરસ્પર વિરૂદ્ધ ધર્મ પક્ષ અને અધર્મ પક્ષમાં જ સઘળા પક્ષોને સમાવેશ થઈ જાય છે. આ બે પક્ષથી ભિન્ન ત્રિીજો કઈ પક્ષ સમ્ભવિત નથી.
પહેલા અધર્મ સ્થાનને જે વિચાર કરવામાં આવેલ છે. તેમાં ત્રણસો ત્રેસઠ વાદિયે (પાખંડિ) ને અંતર્ભાવ થઈ જાય છે, એ પ્રમાણે પૂર્વાચાર્યો રએ કહેલ છે. તે વાદી આ પ્રમાણે છે.-ક્રિયાવાદી, અકિયાવાદી, અજ્ઞાનિક, -અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. તેઓ પણ મોક્ષની પ્રરૂપણ કરે છે. તથા પિત પિતાના મતને અનુસરનારાઓને ધર્મને ઉપદેશ આપે છે. મારા
અહિંસા ધર્મ સઘળા ધર્મોમાં પ્રધાન–મુખ્ય છે. અને એજ શાસ્ત્રોને સાર છે. આ સત્ય-તથ્યને બતાવવા માટે યુક્તિ પૂર્વક છવીસમું સૂત્ર કહેવામાં આવે છે. તે તને' ઈત્યાદિ
ટીકાર્થ-જેઓ અન્ય મતનું અવલખન કરવાવાળા અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલા આગમને ન માનવાવાળા વાદી છે. તેઓને અહિયાં “પ્રાવાક કહેલ છે. તેઓ ત્રણને ત્રેસઠની સંખ્યામાં છે. તેઓનું કહેવું એ છે કે–અમે જ ધર્મની આદી કરવા વાળા છીએ તેમાં અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા છે. અર્થાત તેની સમજણ પરસ્પર વિરોધી હેવાથી અનેક પ્રકારની છે. તેઓને અભિપ્રાય શીલ-વ્રત દર્શન અને રૂચિ પણ અનેક પ્રકારની છે. તેઓ અનેક પ્રકારને આરંભ સમારંભ કર્યા કરે છે. અને તેઓને નિશ્ચય પણ અનેક પ્રકારના હોય છે.
આ સઘળા “પ્રાવાદુક વાદીએ ગોળ ચક્ર બનાવીને એક સાથે બેઠા હોય તેવા સમયે કઈ પુરૂષ અગ્નિના અંગારાથી ભરેલા પાત્રને લેખંડની સાંડસીથી પકડીને તે ધર્મોના આદિ કરવાવાળા, અનેક પ્રકારની પ્રજ્ઞા બુદ્ધિ વાળા, યાવતુ અનેક પ્રકારના નિશ્ચયવાળા પ્રાવાહકો વાદીને કહેવામાં આવે કે-હે પરવાદિયે ! અગ્નિના અંગારાથી ભરેલા આ પાત્રને લઈને તમે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૯૪