________________
કરીને સમાધિને પ્રાપ્ત થઈને સંથારે સમાપ્ત કરીને યથા કાળ દેહોત્સર્ગ (શરીર ત્યાગ) કરીને કેઈ પણ દેવ લેકમાં દેવ પણુથી ઉત્પન્ન થાય છે.
તે દેવ લેક લાંબા કાળની સ્થિતિવાળા મહાન વૃતિથી યુક્ત યાવત્ મહાન સુખને આપવા વાળા હોય છે. અહિંયાં યાવ૫દથી આ નીચે આપવામાં આવેલ વિશેષણે ગ્રહણ કરવા જોઈએ મહદ્ધિક-અર્થાત્ વિશેષ પ્રકા. રના વિમાન પરિવાર વિગેરેથી યુક્ત, મહાદ્યુતિક-અર્થાત વિશેષ પ્રકારના શરીરના આભૂષણે વિગેરેની પ્રભાવાળા, મહા બળ અને મહા સુખ સાધનેથી યુક્ત હોય છે. આનાથી પહેલાના પ્રકરણમાં દેવ લોકેના જે ગુ કહ્યા છે, તે બધાને અહિયાં પણ સમજી લેવા જોઈએ. પૂર્વોક્ત શ્રાવક એવા દેવકમાં ઉત્પન્ન થાય છે.
આ મિશ્રસ્થાન આર્ય પુરૂષ દ્વારા આચરેલ હોય છે. યાવત્ એકાન્ત સમ્યક છે. સુંદર છે. અહિયાં યાવત્ શબ્દથી આ વિશેષણો સમજી લેવા. કેવળ, પરિપૂર્ણ, સંશુદ્ધ, સિદ્ધિ માર્ગ, મેક્ષ માર્ગ, નિર્માણ માર્ગ, નિર્વાણ માર્ગ, સઘળા દુઃખના વિનાશને માર્ગ આ બધા પદોની વ્યાખ્યા પહેલાં કહેવામાં આવી ગયેલ છે, તે પ્રમાણે સમજી લેવી જોઈએ
ત્રીજા સ્થાન મિશ્ર પક્ષને વિચાર આ પ્રમાણે કહેવામાં આવેલ છે. આ સ્થાનમાં આંશિક (દેશથી) અવિરત અને આંશિક (દેશથી) વિરત કહેલ છે. તેથી આ સ્થાનવાળા અવિરતિની અપેક્ષાથી બાળ અને વિરતિની અપે. સાથી પંડિત કહેવાય છે. બંનેની અપેક્ષાથી તેઓને બાલમંડિત કહે છે.
આ ત્રણે સ્થાનમાં સર્વથા અવિરતિનું સ્થાન આરંભસ્થાન છે. આ સ્થાન સર્વથા અનાર્યા છે. યાવત્ સમસ્ત દુઃખના વિનાશનો માર્ગ નથી. તે એકાત ત્યાગ કરવા યોગ્ય છે. અસાધુ અસમીચીન છે. તેમાં જે સર્વ વિરતિનું સ્થાન છે. તે અનારભુનું સ્થાન છે. આર્યો છે. યાવત સમસ્ત દુઃખના વિનાશને માર્ગ છે. એકાન્ત ! સમ્યફ અને સાધુ છે. ત્રીજુ જે દેશવિરતિ સ્થાન છે. તે આરંભ અને ને આરંભનું સ્થાન છે આપણા આર્યસ્થાન યાવત સમસ્ત એના વિનાશને માર્ગ છે એકાન્ત સમ્યફ અને સાધુ છે. સૂ. ૨૪
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૯૩