________________
મોક્ષકે સ્વરૂપના નિરૂપણ
અગિયારમાં અધ્યયનને પ્રારંભ– દશમું અધ્યયન સમાપ્ત થયું હવે અગિયારમું અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનને પહેલાના અધ્યયન સાથે આ પ્રમાણેનો સંબંધ છે.–દસમા અધ્યયનમાં સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ રૂપ ધર્મ-સમાધિને ઉપદેશ આપવામાં આવેલ છે. સમાધિથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી જ મોક્ષમાર્ગનું નિરૂપણ કરવા વાળું આ અગ્યારમું અધ્ય. થન પ્રારંભ કરવામાં આવે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનનું આ પહેલું સૂત્ર છે –“રે મને' ઈત્યાદિ
શબ્દાર્થ–“મા-મતિમતા” કેવળજ્ઞાની એવા “મફળ- માહન, માહન એ પ્રમાણેને અહિંસાને ઉપદેશ આપવાવાળ ભગવાન મહા. વીર સ્વામીએ “જે મm-તર મા કયા પ્રકારને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ અકળાઇ-સાસ કહ્યો છે. “ માં ૩૬નું વાવિત્તા-ચે માગુ ઋg area સરળ એવા જે માર્ગને આશ્રય લઈને “સુરઇ મોઘ તર-ટુત્તર ગો તર' જીવ સ્તર એવા સંસારને તરી જાય છે. અર્થાત મેક્ષ પ્રાપ્ત કરે છે. આ
અયાર્થ–મતિમાન મોહન (કઈ પણ પ્રાણીને ન મારો) એ પ્રમાને ઉપદેશ આપવાવાળા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ કર્યો મોક્ષ માર્ગ કહ્યો છે કે જે સરલ માર્ગને પ્રાપ્ત કરીને દુસ્તર એવા ભવપ્રવાહને ભવ્ય જીવ પાર કરે
ટીકાથ,-એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત કરાવવાવાળે પન્ય–માર્ગ કહેવાય છે. માર્ગ બે પ્રકાર છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત અથવા દ્રવ્યમાર્ગ અને ભાવમાર્ગ અથવા લૌકિક માર્ગ અને લેફત્તર માગે તેમાં દ્રવ્ય માગ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૬૪