________________
રહિત મનીને સ`સારતા અથવા કર્મના ચક્રથી વિમુક્ત થવુ, જીવન અને મરણુ બન્ને પ્રત્યે અપેક્ષા રાખ્યા વિના પૂર્ણ વૈરાગ્યની સ્થિતિમાં તત્પર રહેવુ‘ ‘ત્તિ વેનિ’ આ પ્રમાણે હું કહું છું. ર૪ની
ટીકા સાધુએ ઘરના ત્યાગ કરીને અર્થાત વૈરાગ્યની પ્રખલતાથી પ્રત્રજ્યાને અંગીકાર કરીને સર્વથા નિરપેક્ષ અને નિરાની કામનાવાળા થઈને કાયાને પશુ ઉત્સંગ-ત્યાગ કરી દેવે. શરીરના સંસ્કાર અને ઉપચાર વિગેરેથી નિવૃત્ત થઈ જવુ' જીવવાની પણ ઈચ્છા ન કરવી. તેમ મરવાની ઈચ્છા કરવી નહીં. જીવતા રહેવામાં હું અને મરવામાં દ્વેષ ભાવ કરવા નહી’ તેણે સસાર અથવા કર્માંના વલય-ચક્રથી સર્વથા મુક્ત થઇને સયમનું પાલન કરવું.
સાધુએ ઈચ્છા પ્રમાણેના દેશ દેશાન્તરમાં વિચરણ કરવું. તમામ પ્રકારના દે। અને ખધનાથી મુક્ત થઈ જવુ'. અને સયમની આરાધનામાં એટલા તાત્પર થઈ જવું' કે-જીણુ થતા શરીરનુ` પણ તેને ભાન ન રહે.
ઈતિ’ શબ્દ અધ્યયનની સમાપ્તિના સૂચક છે સુધર્મા સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે ભગવાનના સુખથી જે પ્રમાણે મે' સાંભળ્યુ છે તે પ્રમાણે જ હું કહું છું પરકા
જૈનાચાર્ય જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘સૂત્રકૃત્તાંગસૂત્રની સમયા એધિની વ્યાખ્યાનું સમાધિ નામનુ` દસમું' અધ્યયન સમાપ્ત ૫૧૦ના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૬૩