________________
લૌકિક છે. અને ભાવમાર્ગ લોકોત્તર છે. જે મોક્ષમાં પહોંચાડે છે. તે કેમકે મોક્ષ એ લેકોત્તર છે. જેમની દષ્ટિ મિથ્યાત્વના દેલવાની છે, તેઓએ પ્રતિપાદન કરેલ માર્ગ કુટિલ હોય છે. અને સઘળા દેને ક્ષય-નાશ કરવાવાળા વીતરાગ તીર્થકરેને માર્ગ સરળ છે. તેમાંથી તીર્થંકર પ્રતિપાદન કરેલ માર્ગના સંબંધમાં જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું, હે મહામુનિ કેવળજ્ઞાન રૂપ સૂકમ પદાર્થોને પણ વિષય કરવાવાળી મતિવાળા અર્થાત કેવળજ્ઞાની તથા સઘળા જ જીવવાની ઈચ્છા કરે છે, મરવાની નહીં તેથી હનન કરવાવાળા ને “મા પુર મા હન' ન મારો, ન મારે આ પ્રમાણેને ઉપદેશ આપવા વાળા ભગવાન તીર્થકરે કોના કલ્યાણને માટે મેક્ષને માર્ગ કેવી રીતે કહેલ છે ? જે માર્ગ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવાથી તથા સામાન્ય અને વિશેષ તથા નિત્ય અને અનિત્ય વિગેરે રૂપ અનેકાન્ત વાદનું અવલખૂન કરવાના કારણે અત્યંત સરળ છે. અને સઘળાને બાધ આપીને ઉપકાર કરે છે, જે માર્ગોનું અવલમ્બન કરીને સંસારના મોક્ષની ઈચ્છાવાળા જીવે દુપ્રાપ્ય એવા મોક્ષને પ્રાપ્ત કરે છે, અને અત્યંત ન તરી શકાશ એવા સંસાર સાગરને પાર કહે છે ?
જેકે સંસારને પાર કરવું કઠણું નથી. કેમકે-પરિપૂર્ણ કારણ કલાપ (સાધન) મળવાથી મહાન કાર્ય પણ સિદ્ધ થતું જોવામાં આવે છે. પરંતુ તેવી સામગ્રીની પ્રાપ્તિ થવી તેજ કઠણ છે.–કહ્યું પણ છે.-“લેર જ્ઞા ઈત્યાદિ મનુષ્ય પણું, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, (માતૃ પક્ષ) ઉત્તમ કુળ (પિતૃપક્ષ) રૂપ, આરોગ્ય, દીર્ધાયુ, સદ્ બુદ્ધિ, ધર્મ શ્રવણ, અવગ્રહણ (ધર્મને વીકાર) શ્રદ્ધા, અને સંયમ આ બધા ઉત્તરોત્તર–પછિ પછિના મળવાવાળા દુર્લભ-અપ્રાપ્ય છે.
કહેવાને આશય એ છે કે-અહિંસાને ઉપદેશ, આપનારા કેવળ જ્ઞાની તીર્થ કરે એવા કયા ધર્મનું પ્રતિપાદન કરેલ છે ? કે જેને પ્રાપત કરવાથી જીવ સંસાર સાગરને પાર કરે છે. ૧૫
તે મr yત્તર” ઈત્યાદિ
શબ્દાર્થ–“મિરહૂ મહામુળી-મિક્ષો મહામુને ભિક્ષુ હે સાથે “શ્વ સુરવાવમોહનં-સર્વદુવિમોક્ષ બધા પ્રકારના દુખેથી છોડાવવા વાળા “મુદ્દે ગુત્તર-ગુઢમ્ અનુત્તરમ્' શુદ્ધ અને સૌથી શ્રેષ્ઠ એવા ૬ માર્ચ મા' એ માર્ગને “હું શાળા-થા જ્ઞાના' જે રીતે જાણે છે “ ળો વૃદિi શૂઃિ એ રીતે અમને કહે છે?
અન્વયાર્થ—જબૂવામી ફરીથી કહે છે હે મહા મુનિ ? સઘળા દુખેથી છોડાવવા વાળા નિર્દોષ અને અનુત્તર (પ્રધાન) એ માર્ગને આપ જે રીતે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૬૫