________________
મનુષ્યભવ પ્રકાશની જેમ તથા વિજળીના ચમકારાની જેમ અત્યંત ચપળ છે. આગાધ સંસાર સાગરમાં તે પડી જાય તે ફરીથી તેની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે.
મોક્ષ સાધનને આધાર રૂપ મનુષ્ય ભવ ઘણું જ કઠણાઈ પછી લાંબે કાળે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનુષ્ય ભવનું દુર્લભ પણું બતાવતા થકા અન્ય શરીરની અપેક્ષાએ મનુષ્ય શરીરનું વિલક્ષણ પણું પ્રગટ કરેલ છે. આ વિલક્ષણ પણું એજ છે કે-આનાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, એથી એ સિદ્ધ થાય છે કે-અર્વ-પ્રવચનમાં જે પ્રતિપાદન કરવામાં આવેલ છે, કે મનુષ્ય જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, અન્ય નહીં તે કથન સત્યજ છે. ૧ળા
ફો વિષમારણ” ઈત્યાદિ
શબ્દાર્થ -' જે આ મનુષ્ય ભવથી “વિદ્ધરમાણ-વિવંતમાનરથ ભ્રષ્ટ થનારા પ્રાણીને “પુળો-પુન' જનારમાં “સંરોહિ–સવોષિ” જનધર્મી પ્રાપ્તિરૂપ બધિ “-દુમા” દુર્લભ હોય છે. કારણ કે મનુ
ભવથી ભ્રષ્ટ થવાવાળાને જન્મ જન્માક્તરમાં પણ તહૃાા છો-તથા” બધીની પ્રાપ્તી એગ્ય શરીર અથવા બાધિ ગ્રહણ ૫ આત્મપરિણતિ રૂપ શુભ લેહ્યા “દુરાગ-દુર્ણ દુર્લભ હોય છે. અને જે અચ જે દેહને “ઘરે-ઘણે જીનેક્ત ધર્મના અનુષ્ઠાનને વિચારે-વાઘણીવાર વ્યાખ્યાન દ્વારા કહે એવું શરીર દુર્લભ હોય છે. ૧૮
અવયાર્થ–મનુષ્ય ભવથી ભ્રષ્ટ થયેલ પ્રાણીને જન્માક્તરમાં ફરીથી બધિ–જીન ધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કેમકે મનુષ્ય ભવથી ચૂકેલા પ્રાણને જન્મ જમાત્રમાં પણ બેધિ પ્રાપ્ત થવા ચગ્ય શરીર અથવા બધિગ્રહણ યોગ્ય શુભ લેશ્યાનું પ્રાપ્ત થવું કઠણ છે. જે રીતે શરીરને ધર્મના અનુષ્ઠાનમાં લગાડવામાં આવે છે. એવા દેહની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે કારણે બેધિની પ્રાપ્તિ પણ દુર્લભ છે. ૧૮
ટીકાર્થ–પૂર્વોક્ત-પહેલાં કહ્યા પ્રમાણે મનુષ્ય દેહ ફરી મળવો દુર્લભ છે. તેને મેળવીને પણ જેણે આત્મત્કર્ષ પ્રાપ્ત કરેલ નથી. તે ધર્માચરણની સામગ્રીથી યુક્ત આ મનુષ્ય ભવથી જ્યારે પડી જાય છે, તે અપાર સંસાર સાગરમાં ભમતા થકા બીજી વાર જીન ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. કેમકે–સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા જીવને ફરીથી સમ્યકત્વની પ્રાપ્તિ કરવામાં ઉતકૃષ્ટ અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ લાગી જાય છે. એ જ કારણે બેધિની પ્રાપ્તિ દુર્લભ કહેલ છે બેધિ દુર્લભ કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે-બેષિ પ્રાપ્ત કરવાને ચગ્ય મનુષ્ય શરીર મનુષ્ય ભાવથી ભ્રષ્ટ અને પુણ્ય રહિત પ્રાણિને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૧૦