________________
જેને ચલાયમાન કરી શકતા નથી. કેમકે-તે મૈથુનથી રહિત હોય છે, અર્થાત્ સઘળી ભેગેચ્છાના ત્યાગ કરવાવાળા હાય છે. જેએ આ વિશેષણેાથી વિશિષ્ટ હાય છે, એજ મેાક્ષની તરફ અભિમુખ (સમુખ ) થવાને ચાગ્ય હાય છે. ૧૧૫
ટીકામ(ક્ષાભિમુખ પુરૂષોના અનુશાસનના સબંધમાં કહે છે-જે સત્ અસત્ વિવેક દ્વારા જીવ મેાક્ષની સન્મુખ હોય છે, તે અનુશાસન જીવામાં ભિન્ન ભિન્ન રૂપથી પરિણત થાય છે. જો કે-ભગવાનના મુખેથી એક જ પ્રકારની ધ દેશના નિકળે છે, તે પણ શ્રોતા ખેાના ભિન્ન પણાને કારણે ધમ દેશનામાં પણ અંતર પઢિ જાય છે. જેમ મેઘામાંથી પડેલ જળ સ્વભાવથી એક સરખા રસ વાળુ હોય છે, તે પણ અમુક અમુક દેશેમાં જુદા પ્રકારની જમીનના વિકાશના કારણે તે અનેક પ્રકારના થઇ જાય છે. નારીયેલ, લીમડો અને લીંબૂ વિગેરેમાં તે ભિન્નપણુ બધાને અનુભવમાં આવે છે, કહ્યું પણ છે કે-‘દેશના હોનાથાનામ્’ ઇત્યાદિ
લેકનાનાથ--તીથ કરની દેશના શ્રોતાજનાના અભિપ્રાય પ્રમાણે આ લાકમાં અનેક પ્રકારની થઇ જાય છે અને તે અનેક કારણેાથી અનેક રૂપમાં પરિણમી જાય છે.
જો કે ભગવાનની ધમ દેશના ભવ્ય જીવમાંજ વાન્ હાય છે, અભજ્યમાં નહી, તે પણ સઘળા ઉપાયેાના જાણનારા ભગવાનને આમાં કાંઈજ ઢાષ નથી. આ તે તે શ્રોતાઓને જ દોષ છે કે-તેમના અંતઃકરણના સ ́સગથી તે એ રીતે પરિણત થઈ જાય છે. કહ્યું પણ છે કે સદ્ધર્મવીઽવયવના નષદ્રૌણક્ષ્ય' ઇત્યાદિ
હું લેાકના અન્ધુ ભગવન્ ! સદ્ધમ રૂપી ખીન્નેને વાવવામાં આપની કુશળતા-નિપુણપણું સČથા નિર્દોષ છે. તેમાં કાંઈ જ ત્રુટિ નથી હોતી, તા પશુ આપને માટે પણ કાઈ કાઈ ભૂમિ ઉપર સિદ્ધ થાય છે. અર્થાત્ કોઈ જીવા પર તેના કાઈ પ્રભાવ પડતા નથી. એમાં આશ્ચય જેવુ' કાંઈ નથી, કેમકે-અંધારામાં વિચરવા વાળા કેટલાક પક્ષી એવા પણ હાય છે કે જેઓને સૂર્યના કિરણા પણ ભમરાના પગની જેમ કાળા કાળા જોવામાં આવે છે. અનુશાસક અર્થાત્ ધર્મોપદેશક કેવા હેવા જોઈએ ? તે બતાવવામાં આવે છે, તે સૂ'યમ રૂપી ધનથી યુક્ત હાય, કેમકે-મેાક્ષને માટે પ્રવૃત્તિ કરવાવાળાનું ધન સચમ જ છે. તે આદર સત્કારના અનાસ્વાદક હાય અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ યાગથી પાતાના સત્કાર સન્માનનું અનુમેદન ન કરે. અથવા દેવાદિકા દ્વારા કરવામાં આવનારી સેવાના સ્વાતૢ ન કરે. કેમ તે ગ્રહણુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૨૦૨