________________
રેનું વિશેષ પ્રકારથી અનુષ્ઠાન કરીને મોક્ષની સન્મુખ થઈને સમ્યક્ દર્શન સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્ર, અને સમ્યફ તપ રૂપ મેક્ષમાર્ગને પ્રાણિના હિત માટે ભવ્ય જીવોને ઉપદેશ આપે છે. કેમકે-મોક્ષમાર્ગને ઉપદેશ પણ પરંપરાથી એક્ષપ્રાપ્તિના કારણ રૂપ છે. ૨૦
કબુલાતi gો વાળી’ ઈત્યાદિ
શબ્દાર્થ- સાત-અનુશાસનમ્ સદુપદેશ “giળી-કાળિg” પ્રાણિ ચામાં “પુત્રો-g' અલગ અલગ હોય છે. “વસુમં–સુમાન” સંયમવાનું તથા કૂચળાવા-પૂજનારા” પૂજા સત્કારની ઈરછા ન રાખવાવાળા અતએ અબાસણ-મનારાયઃ પૂજામાં રૂચિ ન રાખવાવાળા તથા “ના–ચર સંયમમાં ધનવાન તથા “–ત્તિ ઇન્દ્રિય અને ઈન્દ્રિયનું દમન કરવાવાળા અથાંત જીતેન્દ્રિય અએવ -દઢ દઢ તથા “
કાદુળ-વાતમૈથુન મિથુનને વજીત કરનાર પુરૂષ મેક્ષ ગમન કરવાને ગ્ય કહેવાય છે. ૧૧
અન્વયાર્થ––મોક્ષની સન્મુખ ઉપસ્થિત થયેલ મહાપુરૂષોના અનુશાસન સંબંધમાં કહે છે. એ મોક્ષાભિમુખ પુરૂનું અનુશાસન જગતના જીવમાં જુદા જુદા પ્રકારથી પરિણત થાય છે. સરખી રીતે નહીં. કેમકે–જુદા જુદા પ્રાણિના અંતઃકરણે જુદા જુદા સ્વભાવવાળા હોય છે. એ અનુશાસનથી કઈ કઈ પુરૂષે જ મોક્ષની તરફ જનાર હોય છે. બધા નહીં. અનુશાસક કેવા હોય? તે સંબંધમાં કહે છે કે –“વણું' અર્થાતુ ધન, મુનિનું ધન સંયમ જ હોય છે. તેથી જ “વસુમાન” નો અર્થ સંયમવાનું એ પ્રમાણે સમજ જોઈએ. જેઓ સંયમવાનું છે, આદર સત્કારનું આસ્વાદન અથવા અનુમોદન કરતા નથી. આદર સતકાર વિગેરેની ઈચ્છા રહિત હોય છે. સંયમમાં યતનાવાન હોય છે. ઇન્દ્રિયનું અને મનનું દમન કરવાવાળા છે, દેવ વિગેરે પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૦૧