________________
ન કરવી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે-આ અભિલાષા, પ્રોજન અથવા ઈચ્છાથી રહિત હોય છે. સંયમમાં યતનાવાળા હોવું અત્ નિરતિચાર સંય. મનું પાલન કરે ઈન્દ્રિય અને મનનું દમન કરવા વાળા હોય એવું પણ કેમ હોય ? એ કારણે કે દેવતા વિગેરેના વિષય સંબંધી પ્રલે ભને હેવા છતાં પણ ધર્મથી ચલાયમાન થતા નથી, અને ચલાયમાન ન થવાનું કારણ તે મૈથુન વિગેરે ઇન્દ્રિય સંબંધી ભેગથી વિરત હોય છે, તે પ્રાણાતિપાત વિગેરે પાપથી નિવૃત્ત હોય છે. મોક્ષમાર્ગને સાધક હોય છે. અને આયત (દીઘ) ચારિત્રવાનું હોય છે. તે કારણથી તેમાં શબ્દ વિગેરે વિષયની અભિલાષા-ઈચ્છા હતી નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે--સાચે અનુશાસક અર્થાત્ ઉપદેશક એજ હોય છે કે જે સંયમ રૂપી ધનવાળે સત્કાર વિગેરેનું અનુમોદન ન કરતાં પિતાની સેવાનું આસ્વાદન ન કરે. ઈચ્છા રહિત હોવાના કારણે નિસ્પૃહ હોય, સંયમમાં યતનાવાન્ હોય, ઈન્દ્રિય અને મનનું દમન કરવા વાળા હોય, અનુકળ અને પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોથી ચલાયમાન ન હોવાને કારણે દઢ હોય, તથા ભેગની ઈરછાથી રહિત હોવાથી મૈથુનનો ત્યાગ કરવાવાળા હેય, આવા જે ઉપદેશક હોય છે, એજ મેક્ષમાં જવાની ઈચ્છા વાળા-મેક્ષાભિમુખ હોઈ શકે છે. ૧૧
નીવાવ જ સ્ટીકના ઈત્યાદિ
શબ્દાર્થ--મૈથુનનો ત્યાગ કરવાવાળે મુનિ “વાર-નવાર રૂa' જાળમાં ફસાવવા માટે તેમાં નાખવામાં આવેલ ધાન્યમાં કબૂતર વિગેરે પક્ષિઓની જેમ ‘જ રીur-7 શ્રી સ્ત્રીસંગમાં લીન ન થવું અર્થાત્ સાધુએ “સ્ત્રીનું સેવન ન કરવું “છિન્નવો–છિદ્મશ્નોતા જેણે વિષય ભેગ રૂપ આસ્રવ દ્વારને છેદી નાખ્યું છે અત એવ “કાવિહે–સાવિત્રઃ' રાગદ્વેષ આદિ મળથી જે રહિત છે એવું કહેનાર” સ્વરથ ચિત્ત બનીને “રજા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૦૩