________________
એ ન્યાય છે કે-કારણના અભાવમાં કાર્ય થતું નથી. પાપકર્મનું આચરણ ન કરવાવાળા મહાવીર અર્થાત્ કર્મ રૂપી મહાન શત્રુઓનું વિદારણ થવાને કારણે મહાન વીર મહા પુરૂષ જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મો અને ઉપલક્ષણથી સ્થિતિ, અનુભાવ, અને પ્રદેશ રૂપ કર્મના ભેદને તથા નામ અર્થાત્ કર્મ નિર્જરાના ઉપાયને પણ જાણે છે. અથવા ગાળામાં પ્રગ કરેલ “નામ શબ્દ સંભાવના અર્થમાં છે, તેને અભિપ્રાય એ છે કે-કર્મના પરિજ્ઞાનવાળા તે મહાપુરૂષ માટે એ સંભાવના કરવામાં આવે છે કે-તે જ્ઞપરિસ્સાથી કર્મને સારી રીતે જાણે છે. આ જ્ઞાનમાત્રથી શું થાય છે? તે કહેવામાં આવે છે. કર્મ કર્મના સ્વભાવ અને તેની નિજાના ઉપાયને ? પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરી દે છે. અર્થાત્ ફરીથી ન કરવાનો નિશ્ચય કરીને તેનું પ્રત્યાખ્યાન કરી દે છે. તેમ કરવાથી શું થાય છે? પાપકર્મોનું આચરણ ન કરવાથી તથા પહેલાં કરેલા કર્મોને ક્ષય કરી નાખવાથી તે મુનિ સંસારમાં જન્મ ધારણ કરતું નથી તેમ મૃત્યુ પણ પામતું નથી. તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે ? તે જમ, જરા અને મરણથી સર્વથા મુક્ત થઈને સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરી લે છે. પણ
ન મિલન મટ્ટાવીરે' ઈત્યાદિ
શબ્દાર્થ–“-વાવ' જેને “પુtઉં-પુરાતમું પૂર્વભવેપાછા કર્મ ‘રથિ-નાહિતા' નથી એ તે “મહાવીરે-માવી?' મહાવીર પુરૂષ “ર મિકા ત્રિય મરતો નથી. તથા ઉપલક્ષણથી જન્મત પણ નથી. અર્થાત જન્મ મરણથી મુક્ત થાય છે. કારણ કે તે “ જો જગતમાં “પિયાકિશા પ્રમાપદ એવી “સ્થિો-ત્તિ એ થિી પરાજીત થતો નથી જેમ “વાહ-વાયુ વાયુ કાર–safમા” અગ્નિની જવાલાને ઉલ્લંઘન કરી જાય છે અગ્નિથી પરાજીત થતું નથી, એજ રીતે એ મહાવીર પુરૂષ પ્રિયેથી પરાજીત થતો નથી. ૮
અન્વયાર્થ-જેના પહેલાં કરેલ કર્મો બાકી નથી. તે મહાવીર પુરૂષ મૃત્યુને પ્રાપ્ત થતા નથી. અર્થાત્ જન્મ, મરણથી, છૂટી જાય છે. કેમકેસંસારમાં પ્રેમાસ્પદ સ્ત્રિયને તેઓ ત્યાગ કરે છે અર્થાત્ તેનાથી પરાભવ પામતા નથી. જેમ વાયુ જવાલાનું ઉલ્લંઘન કરે છે.
તાત્પર્ય એ છે કે જેમ વાયુ અગ્નિની જ્વાલાઓને ઉલંધીને આગળ વધી જાય છે. તેનાથી પ્રતિત થતા નથી. તેથી જ તે જન્મ અને મરણથી સર્વથા છુટિ જાય છે. કેમકે સ્ત્રિયે જ જન્મ અને મરણનું કારણ છે. ૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૯૮