________________
પ્રાપ્ત થયેલ નૌકા જેવા તે મુનિ સમસ્ત શારીરિક અને માનસિક દુઃખાથી ઢિ જાય છે. તાત્પ એ છે કે—જેમ નૌકા અનુકૂળ કણુ ધર વિગેરે સામગ્રી મળવાથી સમુદ્રને કિનારે પહોંચીને પ્રતિકૂળ હવા વગેરે સઘળા ઉપદ્રવથી બચી જાય છે. અને વિશ્વામને ચેાગ્ય મને છે, એજ પ્રમાણે ભાવનાચેાગથી શુદ્ધ આત્માવાળા મુનિ પણ્ સ'સારના અત રૂપ મેાક્ષને પ્રાપ્ત કરીને સઘળા શારીરિક અને માનસિક દુઃખથી મુક્ત થઈ જાય છે. અને સાદિ અનન્ત અવ્યાબાધ અનન્ત સિદ્ધિ સુખના અનુભવ કરે છે. પા
ટીકા —જીન પ્રણીત ધર્મોમાં જીવિત ભાવના કરવાવાળાને કયા ફળની પ્રાપ્તિ થાય છે ? એ ખતાવે છે.-સુગ્ન'યમના સૌંસ્કાર ભાવના કહેવાય છે. તેના સચાગથી જેઓને! આત્મા નિળ હેાય તે સ’સારના ત્યાગ કરવાવાળા મુનિ ‘ભાવના યાગ શુદ્ધાત્મા’ કહેલ છે. એવા મુનિ સમુદ્રમાં વહાણુની જેમ છે. જેમ નાનું હાવાથી અર્થાત ડૂબવાના કારણુ રૂપ વિલક્ષણ ભારના અભાવથી વહાણુ પાણીમાં ડૂબતું નથી એજ પ્રમાણે મુનિ જ્યારે સસારમાં મા હવા વાળા કમાંથી રહિત હોય છે, ત્યારે સંસારમાં રહેવા છતાં પણ તેના લેપથી રહિત થઈને તેના ઉપર જ બન્યા રહે છે. તેનું શુ ફળ થાય છે? તે દૃષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરે છે. કિનારે પહેાચલ વહાણની જેમ તે સુનિ સઘળા દુઃખથી છૂટી જાય છે. તેને શારીરિક-શરીર સ`ખધી દુઃખ રહેતુ નથી. તેમ કાઈ પણ પ્રકારનુ` માનસિક દુઃખ રહેતુ નથી. જેમ કુશળ ચલાવનાર, વાયુ અને અનુકૂળ પવનથી પ્રેરાયેલ વહાણુ નિારે પહેાંચી જાય છે, અને પ્રતિકૂળ પવન તથા મકર વિગેરે જલચર જીવાથી ઉત્પન્ન થનારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૯૪