________________
જાણુને “અરિહં–ગરિમન આ તીર્થંકર પ્રતિપાદન કરેલા ધર્મમાં વિર માવા-નવિરમાવના” સંયમ પૂર્વક જીવિત ભાવના કરે છે
અન્વયાર્થ–મુનિ કોઈ પણ પ્રકારે ત્રસ અને સ્થાવર પ્રાણિયોની સાથે વિરોધ ન કરે એજ જીવરક્ષા રૂપ ધર્મ સંયમવાન સાધુને અથવા તીર્થ કરને છે. સંયમવાન્ મુનિ ત્રસ સ્થાવર રૂપ જગને જ્ઞપરિજ્ઞાથી સારી રીતે જાણીને તીર્થંકર પ્રતિપાદિત ધર્મમાં સંયમ યુક્ત જીવનની ભાવના કરે. અર્થાત્ પચીસ પ્રકારની બાર પ્રકારની અથવા પ્રાણિના પ્રાણીની રક્ષાની ભાવના કરે ૫૪
ટકાથ–પહેલાં કહેવામાં આવી ગયું છે કે-પ્રાણિ સાથે મિત્રભાવ રાખે, એ મિત્રભાવને અનુભવ કેવી રીતે કરવામાં આવે છે? એ અહિયાં કહેવામાં આવે છે. મુનિ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ રૂપ પ્રાણિયેની સાથે વિરોધ ન કરે. અર્થાત્ તેમની વિરાધના ન કરે. ભૂતની સાથે વિરોધ ન કરવા રૂપ ધર્મ વૃષીમાન-અર્થાત્ સંયમવાનું તીર્થકરને છે, અથવા “ગુણીમો ની છાયા વશ્યમાન્ એ પ્રમાણે છે જે એને આત્મા અને ઇન્દ્રિ વશમાં છે, અર્થાત્ જે આત્મનિગ્રહ અથવા ઈન્દ્રિય નિગ્રહ વાળા છે. તેઓને આ ધર્મ છે. કહેવાનું તાત્પર્ય એ છે, આ ધર્મ તીર્થકર અને ગણધરે કહ્યો છે. તેથી જ સસંયમી અથવા જીતેન્દ્રિય મુનિ જગના સ્વરૂપને અથવા પિત પિતાના પ્રાપ્ત કરેલ કર્મો દ્વારા થવટવાળા સુખદુઃખને ભેગવવા વાળા પ્રાણિને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પૂર્વોક્ત ધર્મમાં સંયમમય જીવનની ભાવના કરે, જીવોને સમાધિકારક હોવાથી મોક્ષ આપનારી જીવ રક્ષા રૂપ ભાવના કરે
શબ્દાર્થ –“મrarrangવા-માવાયોmશુદ્ધારમા' સત્ સંયમરૂપ શુદ્ધ ભાવના રૂપી વેગથી શુદ્ધ આત્માવાળે પુરૂષ “-ત્તે જલ શબ્દથી જલાધિકપણાવાળા સમુદ્રમાં “નાવાવ-નૌરિવ' હોડીની જેમ “ગાઉ-આયાત કહેલ છે. “તીરંજના-તીકંપન' તીર-કિનારાને પ્રાપ્ત કરીને “રાવાવ-નૌરિવ' જેમ હેડી વિશ્રામ કરે છે. એ રીતે તે મુનિ “સત્રદુરથી-સર્વદુઃણા શારીરિક અને માનસિક કલેશોથી “વિક્ર-વુતિ’ મુકત થાય છે. પા
અન્વયાર્થ–ભાવના વેગથી અર્થાત્ સત્સયમના સંસ્કારથી શુદ્ધ આત્મા વાળા મુનિ જળમાં અર્થાત્ જલની પ્રચુરતાવાળા સમુદ્રમાં નૌકા જેવા કહેલ છે. તેનાથી શું ફળ થાય છે? તે નીચેના દષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે. કિનારાને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૯૩