________________
અજીવ બન્ધના કારણે અને મોક્ષના કારણે જે કાંઈ કહ્યા છે, તે બધા પૂર્વ પર અવિરૂદ્ધ છે, એથી જ તે સ્વાખ્યાત છે.
તીર્થકરે દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ સત્ય છે. કેમ કે તેઓ અસત્યના કારણ રૂપ રાગ, દ્વેષ, અને મેહથી રહિત હોય છે. અને બધાનું હિત કરવાવાળા હોય છે. તેઓનું કથન જ સુભાષિત છે. કેમકે તેઓ જગતના સઘળા જીવોને માટે પ્રિય કરનાર હોય છે, રાગાદિ દોષેજ મિથ્યા ભાષણના કારણ રૂપ હોય છે. તે દેષ તેઓમાં છે જ નહીં તેથી જ કારણના અભાવથી કાયને અભાવ સ્વતઃ સિદ્ધ જ છે. આ રીતે તીર્થકરના વચન સત્ય અર્થનું જ પ્રતિપાદન કરવાવાળા છે. અસત્યનું પ્રતિપાદન કરવાવાળા નથી. કહ્યું છે કે-જીતcriા હું સવૈજ્ઞા” ઈત્યાદિ
જેઓ વીતરાગ અને સર્વજ્ઞ છે, તેઓ મિથ્યાવચન (અસત્ય) બોલતા નથી, એથીજ તેઓના વચને સત્ય અર્થનુંજ પ્રતિપાદન કરવાવાળા હોય છે.
અતએ છોક્ત વગનેનું આરાધન કરવાવાળા મુનિ હમેશાં સત્યથી અર્થાત્ સત્ય ભાષણથી અથવા સંયમથી યુક્ત થઈને સઘળા જીવોની રક્ષા કરીને અને રક્ષાને ઉપદેશ આપીને તેઓની રક્ષા કરે. વિરાધનાની ભાવના ન કરે. ૩
મૂર્દિ વિજ્ઞા' ઇત્યાદિ
શબ્દાર્થ–મુનિ કેઈ પણ પ્રકારથી “મૂટિં-મૂતેષુ' ત્રસ અને સ્થાવર પ્રાણિયોમાં “ર વિજ્ઞાન વિશ્વેત' વિરેાધ ભાવ ન રાખે “g-gat સવી જીવન રક્ષણ રૂપ આ ધમે-ધર્મ ધર્મ પુરીમા-કૃષીમત: સત્ સંયમવાળા સાધુને છે. તેથી “મિં–વૃધીમાન” સંયમવાળો સાધુ “ક- વસ અને સ્થાવર રૂપ જગતને “જ્ઞા-જ્ઞાા' જ્ઞ પરિણાથી સમ્યક્ રીતે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૯૨