________________
અન્વયાર્થ–ગુરૂની સમીપ કાયમ વાસ કરવાવાળા શિષ્ય કે જે નિર્દોષ શિક્ષાનું સેવન કરવાવાળો અને મોક્ષાભિલાષી છે અને પિતે ઈચ્છેલ મોક્ષરૂપ અર્થને ગુરૂમુખેથી સાંભળીને પ્રતિભાવાન થાય છે. એટલે કે ઉપાય જ્ઞાનવાનું થઈ જાય છે. અને વિશારદ અર્થાત્ શ્રોતાઓને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને મોક્ષાથી અર્થાત્ સમ્યક્ જ્ઞાનાથી પુરૂષ બાર પ્રકારના તપ અને સર્વ વિરતિ લક્ષણ સંયમને ગ્રહણ સેવન રૂપ શિક્ષા દ્વારા પ્રાપ્ત કરીને ઉદ્ગમાદિ દેષ રહિત અહારથી સંયમ યાત્રાને નિર્વાહ કરતા થકા અશેષકર્મ ક્ષય રૂપ મેક્ષને પ્રાપ્ત કરે છે, તેના
ટીકાથ–સદા ગુરૂ સમીપે વાસ કરવાવાળા સાધુ મોક્ષમાર્ગને સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને પોતે ઈચ્છેલા મોક્ષ રૂપ અર્થને જાણીને તથા હેય અને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગ કરવા
ગ્ય તત્વને સારી રીતે સમજીને જ્ઞાનવાન બની જાય છે. તે પિતાના સિદ્ધાંતને સારી રીતે યથાર્થ રૂપથી જાણુંને કુશળ બની જાય છે. અને શ્રોતાઓની સમક્ષ યથાર્થ અર્થોનું પ્રતિપાદન કરવાવાળા બને છે. આદાન અર્થાત મક્ષ અથવા સમ્યફજ્ઞાનાદિને જાણવાવાળા થાય છે. તપ અને સંયમને ગ્રહણ અને આસેવન રૂપ બને પ્રકારની શિક્ષાથી પ્રાપ્ત કરીને સર્વત્ર પ્રમાદ રહિત, પ્રતિભા સંપન્ન અને વિશારદ થાય છે. ઉદ્ગમ વિગેરે દોષથી રહિત શુદ્ધ આહારથી જીવન નિર્વાહ કરતે થકે મેક્ષને પ્રાપ્ત કરે છે.
કહેવાને આશય એ છે કે-ગુરૂકુળમાં વાસ કરતા થકા સાધુ આચાર્યના મુખેથી સર્વજ્ઞ પ્રીત આગમ અને સત્ સાધુના આચાર વિગેરેને સાંભળીને પ્રતિભા સંપન્ન અને શાસ્ત્રના અર્થને પ્રતિપાદન કરવાને સમર્થ બની જાય છે. સમ્યફ જ્ઞાન વિગેરેની કામના વાળ થઈને તપ અને સંય. મને પ્રાપ્ત કરીને વિશુદ્ધ આહારથી શરીરને નિર્વાહ કરતે થકે મોક્ષગામી થઈ જાય છે. કેળા
હવે ગુરૂકુળમાં વાસ કરનારાઓના ધર્મનું પ્રતિપાદન કરવા માટે રંવાર ધનં ૪” ઈત્યાદિ ગાથાનું કથન કરવામાં આવે છે.
શબ્દાર્થ –ધમંજ-ઘર' શ્રુતચારિત્ર રૂપ ધર્મને ‘iારૂ-જંહાએ સદ્ બુદ્ધિથી પિતે જાણીને બીજાઓને વિ.જાતિ-જાગૃત્તિ' ઉપદેશ કરે છે. તે-તે” આ પ્રકારના સાધુ યુદ્ધ દુ-ફુ યુદ્ધા ત્રણે કાળને જાણવાવાળા હિાવાથી “અંતર્ગ ત સકલ કર્મને વિનાશ કરવા વાળા “મવંતિ–મવત્તિ' થાય છે. -તે યથાવસ્થિત ધર્મનું પ્રતિપાદન કરવાવાળા રવિ-રપિ’
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૬૯