________________
પિતાના અને બીજાઓના “પાચળા-મોગરા' કર્મ પાશથી મુક્ત થવા માટે “નાના-નાના સંસાર સાગરથી પાર પહોંચાડવાવાળા હોય છે. તથા એવા સાધુ “રોધિ-સંશોધિત' પૂર્વાપરથી અવિરૂદ્ધ “ -ન્ન' પ્રશ્નને કરી રુતિ-વારિત' કહે છે. ૧૮
અન્વયાર્થ–મુનિક મૃત ચારિત્ર રૂપ ધર્મને સમ્યફ બુદ્ધિથી સ્વયં જાણીને બીજાને ઉપદેશ આપે છે. આ પ્રકારના તે સાધુ મહાત્માઓ ત્રિકાલ દર્શ અને સઘળા સંચિત કર્મોનો નાશ કરવાવાળા હોય છે. આ રીતે યથાવસ્થિત ધર્મના પ્રતિપાદક તે મુનિગણ પોતાને અને બીજાને કમંપાશથી છોડાવવા માટે અથવા કમપાશથી છોડાવીને સંસાર સમુદ્રથી પાર કરવાવાળા હોય છે. અને આવા પ્રકારના સાધુ પૂર્વાપર વિધથી રહિત પ્રશ્નોના ઉત્તર આપે છે ૧૮
ટીકાથ–ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા મુનિએ શું કહે છે–એ ખતા. થવા માટે હવે કહેવામાં આવે છે.-શ્રુત ચારિત્ર રૂપ ધર્મને પિતાની સ૬ બુદ્ધિથી જાણીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. તેઓ નિશ્ચયજ ત્રિકાલ દશ અને સંચિત સમસ્ત કર્મોનો ક્ષય કરવાવાળા હોય છે. ધર્મની સારી રીતે પ્રરૂપણ કરવાવાળા તેઓ સ્વ અને પર એમ બન્નેના કર્મ બન્ધનને અથવા સનેહ વિગેરેની બેડિયોને કાપી નાખીને સંસાર સમુદ્રથી તારવાવાળા હોય છે. તેઓ પૂર્વા પર વિરોધ વિનાના પ્રશ્નોનો ઉત્તર આપે છે, પહેલાં એ જાણી લે છે કે આ પ્રશ્નકર્તા કોણ છે? કેવા છે? કયા ધર્મના અનુયાયી છે? કેવા પ્રકારના અર્થને સમઝશે ? હું કેવા પ્રકારના અર્થનું પ્રતિપાદન કરવાને શક્તિમાન છું ? વિગેરે પ્રકારે વિચાર કરીને તે ઉત્તર આપે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૭૦