________________
જોવાય તેવી હતી. તેજ હવે કારણ મળવાથી સારી રીતે જોઈ શકાય તેવી બની જાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ માર્ગ દર્શક પુરૂષ ગાઢ અંધારાથી ઘેરાયેલી અંધારી રાત્રીમાં કંઈ પણ જોઈ ન શકતાં માર્ગ પણ જોઈ શકો નથી. પરંતુ એજ પુરૂષ સૂર્ય ઉદય થાય અને સઘળી દિશાઓમાં સૂર્યને પ્રકાશ પ્રસારિત થઈ જતાં માર્ગ જેવા મંડે છે. એ જ પ્રમાણે જે જીવને સર્વજ્ઞના વયથી સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, તે સન્માર્ગને જાણવા લાગે છે. ૧૨મા
“gવંતુ તેણે વિ પુદ્ધમે ઈત્યાદિ
શબ્દાર્થ – તુ-gવંતુ આજ પ્રમાણે અર્થાત્ કઈ દ્રષ્ટા અધિકારયુકત રાત્રે માર્ગને જોઈ શકતા નથી પરંતુ સૂર્ય ઉદય થતાં અંધકાર દૂર થવાથી બધા જ પદાર્થોને તથા માર્ગને જોઈ શકે છે. એજ રીતે અનુક્રમે -ગપુરથમ ધર્મમાં અનિપુણ અને “ યુન્નમાળ-મનુષ્યમાન” સૂત્રાર્થને નહીં જાણવાવાળા “હે વિ-શિષ્યોfi' નવીન દીક્ષા ધારણ કરેલ સાધુ પણ “ધધર્મ' શ્રુતચારિત્ર રૂપ ધર્મને “ જ્ઞાનરૂ-ર નાનાતિ’ જાણતા નથી. પરંતુ “-” એજ શિષ્ય “પછ-ગ્રા’ ગુરૂકુળમાં રહીને શિક્ષા પ્રાપ્ત કર્યા પછી જિળવળ-નિનવન’ તીર્થકરને આગમજ્ઞાનથી “વિા-વિર” વિદ્વાન બનીને “ભૂરો-જૂથ સૂર્ય ઉદય થતાં અંધકારને નાશ થવાથી “વવુંવ-બ્રુવેર' નેત્રવાળાઓની જેમ જ “રાફ જરૂતિ’ જૈન ધર્મના તત્વને યથાર્થ રીતે જુવે છે. ૧૩
અન્વયાર્થ–એજ પ્રમાણે પૂર્વેત પ્રકારથી જેમ કોઈ દ્રષ્ટા (દેખવાવાળે) પુરૂષ અંધારી રાતે માર્ગને જોઈ શકતા નથી. પણ એજ પુરૂષ સૂર્યોદય થવાથી અંધકારને નાશ થતાં બધી જ દિશાઓને તેમજ માર્ગને સારી રીતે દેખી શકે છે. એ જ પ્રમાણે અપરિપકવ શ્રુતચારિત્ર ધર્મવાળા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૬૩