________________
અથવા જેમ ઝેર મેળવેલા આહાર કરતા પુરૂષને જો કાઇ રોકી દે, તા તે તેના પરમ હિતેષી કહેવાય છે. એજ પ્રમાણે પ્રમાદને વશ થયેલા તથા અસદ્ આચરણમાં પ્રવૃત્ત થયેલા પુરૂષને જે રોકી દે છે, તે પણ તેના પરમ હિતેષી કહેવાય છે. ૫૧૧૫
‘બેયા ના આધાર' ઇત્યાદિ
શબ્દા --નરા-ચથા' જેમ ‘ચા-નેસ’ નાયક અર્થાત્ મા દક-ઉપદેશક 'ધાશિ-અન્ધાયામ્' અધકારયુક્ત ધાત્રા-રાત્રૌ’ રાત્રે ‘અસ્તમાળે વચન' પેાતાના શરીરને પણ ન જોઈ શકાય તેવા ‘મળ-મામ્' માને ન જ્ઞાળજ્જ-ન જ્ઞાનાતિ' જાણતા નથી ‘લે-લઃ' એવા તે નાયક (સૂચિલસૂચ' સૂર્યના ‘અમુળમેળ-પ્રફ્યુમેન' ઉદય થવાથી ‘વાસિચત્તિ-પ્રજાતિ' ચારે તરફ પ્રકાશ થવાથી મળ-મળમૂ’માગને વિચાળારૂ-વિજ્ઞાનાતિ’ જાણી લે છે. ૧૨
અન્વયા --જે પ્રમાણે માદક નેતા પુરૂષ શ્રાવણ ભાદરવા માસની ધારી રાતે કાઈ પણ વસ્તુને જેવામાં અસમર્થ બનીને પોતાના શરીરના અવયવાને પણ દેખી શકતા નથી. એજ રીતે તે પેાતાના પરિચિત માને પણ જોઈ શકતા નથી, પરંતુ એજ પુરૂષ સૂર્યોદય થવાથી પ્રકાશને લીધે માર્ગોને સારી રીતે જાણી લે છે. ૧૨ા
ટીકા”—જેમ કાઈ નેતા માગદશક જળ વાળા વાદળાને લીધે અત્યંત ગાઢ અધારાવાળી વર્ષાઋતુની રાત્રીએ ઘાર અંધકાર ફેલાઈ જવાથી પોતાના હાથ વિગેરે અગા પણ જોઈ શકતા નથી, તે પછી પરિચિત માર્ગ ન દેખાય તેમાં શુ કહેવાનુ હાય ? તે તેને પણ જોઈ શકતા નથી. પરંતુ જ્યારે સૂર્યના ઉદય થઈ જાય અને પ્રકાશ ફેલાઈ જાય ત્યારે એજ પુરૂષ તે માન સારી રીતે જોઈ શકે છે, એજ રીતે જે વસ્તુ પહેલાં નેત્રથી અગાચર-ન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૬૨