________________
પરંતુ ઉડવામાં “અશરૂચ-અનુવરાજ” આશક્ત હોય છે એવા “સ તાળ-ર તમ્' પિતાને તરૂણ માનવાવાળા એ બાલ-અજ્ઞાનીને “વત્તા – . કાર' પાંખ વિનાના એવા વિચારોd-દિગો’ પક્ષિના બાળકની કે જે
અરવત્તા- ચામ' ઉડીને જવામાં અસમર્થ છે. એવા પક્ષિના બચ્ચાને “áારૂ-ડ્વાન હંક વિગેરે માંસાહારી પક્ષી “ ના-જુ: હરી લે છે. અર્થાત્ મારી નાખે છે. કેરા
અન્વયાર્થ-જે પ્રમાણે જેની પાંખ આવી નથી તેવું પક્ષીનું બચ્ચું કે જે પોતાના માળામાંથી ઉડવા ઈચ્છે છે પરંતુ પાંખ ન હોવાથી ઉડીને બહાર જવા શક્તિમાન નથી. એવા અને પોતાને તરૂણ માનવાવાળા પાંખ વિનાના પક્ષીના બચ્ચાને ટૂંક વિગેરે માંસભક્ષક પક્ષિયો મારી નાખે છે. અર્થાત્ નાના પક્ષિના બચ્ચાને કે જે માને છેડીને આમ તેમ ભટકે છે, તેને માંસભક્ષક પક્ષિઓ જબર જસ્તીથી મારીને ખાઈ જાય છે. એ જ પ્રમાણે એકલાજ-સમ દાયથી અલગ થઈને વિહાર કરવાવાળા અપરિપકવ બુદ્ધિવાળા સાધુને પણ અન્યતીર્થિક પિતાના મતને સ્વીકાર કરાવવા માટે હરીને લઈ જાય છે. મારા
ટીકાથે—જેની પાંખ ઉગી નથી, એવું કઈ પક્ષીનું બચ્ચું પિતાના માળાથી બહાર ઉડવાની ઈચ્છા કરે છે, અને તે વિચારે કે હું અહિંથી ઉડીને બીજે જઈશ. પરંતુ તે ઉડવામાં અસમર્થ થાય છે. અને ઢક કંક વિગેરે હિસક પક્ષિઓ તેના પાંખ વગરનું સમજીને તેને પકડીને લઈ જાય છે, અર્થાત્ મારી નાખે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે—કઈ પક્ષીનું બચ્ચું કે જેને પાંખ ઉગી ન હોય, એવું તે પિતાના માળામાંથી બહાર નીકળીને ઉડવાની ઈચ્છા કરે છે, પરંતુ તે પાંખના અભાવને લીધે ઉડી શકતું નથી. તેને આમ તેમ એકલું ફરતું જોઈને હિંસક પક્ષી તેને પકડીને લઈ જાય છે, અને મારી નાખે છે. એજ પ્રમાણે ગચ્છથી જુદા પડીને એકલા વિચરણ (વિહાર) કરવાવાળા અપરિપકવ બુદ્ધિવાળા સાધુને જોઈને અન્ય મતવાળાઓ પિતાના મતમાં લઈ જવા માટે તેનું હરણ કરે છે. અર્થાત્ તેને ફસાવીને લઈ જાય છે. જરા
હવે તુ ' ઈત્યાદિ
શબ્દાર્થ–પર્વ તુ- તુ પૂર્વોક્ત પ્રકારે “કુદ્રુપ-ગgsધળ શ્રત ચારિત્ર ધર્મમાં નિપુણ ન થવાવાળા “હૃષિ-શિષ્યમ િનવીન દીક્ષા ધારણ કરેલ શિષ્યને પણ “નિરાકરચં-નિશ્વારિતમ્ ગચ્છની બહાર નિકળેલો જોઈને ‘-વફરન્ પિતાને આધીન “નાના-મજમાના માનવાવાળા “કોઅને અનેક વાવવા-પાધના' પાખંડી એવા પરતીર્થિક “વિચ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૫૧