________________
ટીકા”—યથા વસ્તુ સ્વરૂપને અર્થાત્ ‘યુઝે જ્ઞા તિરૃ-જ્ઞા' આ પહેલી ગાથાથી લઈ તે ‘બાદત્તહીય' આ પદ પર્યંત સારી રીતે સમજીને સ્વસમય અને પરસમય વિગેરેને વિચાર કરતાં થકા તથા સૂત્રમાં પ્રતિપાદન કરેલ અથના અભ્યાસ કરતા થકા સઘળા સ્થાવર જંગમ, સૂક્ષ્મ ખાદર વિગેરે પ્રાણિયાના દડ પ્રાણાતિપાત વિગેરેને ત્યાગ કરે પ્રાણુ નાશના અવસર આવી જાય તે પણુ જીવન પર્યન્ત દયાધના ત્યાગ ન કરે ત્રસ, સ્થાવર પ્રાણિયાની હિંસા વિગેરે રૂપ અસયમમય જીવનની અથવા લાંબા આયુષ્યની અભિલાષા ન કરે. બીજાઓના ઘાત કરીને પેાતાના જીવનની કામના ન કરે, ઘાર પરીષહે અથવા ઉપસર્ગ ઉપસ્થિત થાય તે પણ પાણી અથવા અગ્નિમાં પડિને અથવા હિંસક પ્રાણિ પાંસે પોતાના ઘાત કરાવીને પેાતાના મરણની ઈચ્છા ન કરે. વલયથી અથવા માયાથી અથવા મેહનીય કથી રહિત થઈ ને સયમનું અનુષ્ઠાન કરે. સર્વથા પ્રમાદ રહિત થઇને સયમના માર્ગમાં વિચરે. અહિયાં ‘કૃતિ’ શબ્દ અધ્યયનની સમાપ્તિનું સૂચન કરે છે. આ રીતે હું જમ્મુ ! હું' તમને તી કરે કહેલ ધર્મજ યથાર્થ રૂપે કહુ છું. તમાને હું સ્વ કપાલકલ્પિત કાંઈ પણ કહેતા નથી. આ કથનથી અપમાણુપણાની શકાનું નિવારણ થઈ જાય છે. ભગવાન્ નિર્દોષ છે, કેમકે તેઓ આસ છે, આપ્તે કહેલ શબ્દ પ્રમાણુ યુક્ત હોય છે. ારા જૈનાચાર્ય જૈનધમ દિવાકર પુજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ની સમયાથ એધિની વ્યાખ્યાનુ યાથાતથ્યનામનુ' તેરમુ' અયયન સમાપ્ત ।।૧૩।
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૪૮