________________
કરે. અને આત્મલાથી પિતાના વખાણને ઈચ્છવાવાળા) ન બને તથા બધા જ અનશે ને છેડીને કઈ પણ પ્રાણીને પ્રિય અથવા અપ્રિય લાગે તેવું આચરણ ન કરે પર
ટીકાર્થ—-અનાકુળ અર્થાત સૂત્રના અર્થથી વિપરીત ન જનાર તથા કોપ વિગેરે કષાયોથી રહિત સાધુ ધર્મદેશના કરતા થકા વસ્ત્ર પાત્ર વિગેરેના લોભની ઈચ્છા ન કરે. તથા આત્મપ્રશંસાની પણ ઈચ્છા ન કરે. પૂજા-અરશંસાની ઈચ્છાથી દેશના આપવામાં પ્રવૃત્ત ન થવું. તથા કોઈનું પણ બુરૂ કરવું નહીં. અર્થાત્ રાજ કથા, દેશકથા, ભજન કથા અને સ્ત્રીકથા રૂપ વિકથા, છલિત કથા, સઘળા પ્રકારના અનને અર્થાત્ પૂજાલાભ વિગેરેની ઈચ્છાથી થવાવાળા વકૃત અનર્થોને અને અન્યની નિંદાના કારણથી ઉત્પન્ન થવાવાળા બીજાએ કરેલા અનર્થોથી બચતા થકા ધર્મકથા કરે.
કહેવાને અભિપ્રાય એ છે કે--સાધુ ધર્મોપદેશથી પિતાના લાભ, પૂજન, પ્રશંસા વિગેરેની અભિલાષા ન કરે. કેઈને પણ અપ્રિય અથવા કડવું વચન ન કહે. સઘળા અનર્થોને ત્યાગ કરતા થકા, અનાકુળ અને સઘળા કષાયથી મુક્ત થઈને ધર્મદેશના કરે જેથી કોઈના મનમાં ક્ષેભ ઉત્પન્ન ન થાય ૨૨
ગાહી સમુહમાળે” ઈત્યાદિ
શબ્દાર્થ–બાફરી–ાથાત” વાસ્તવિકપણાથી સમય પરસમયાદિકને “મુનાને-સમુક્ષમાળા' દેખીને “અહિં હિં–જુ વાળg' સ્થાવર જંગમાત્મક બધા જ પ્રાણિયોમાં “હું–ષ્યનું પ્રાણાતિપાતાદિકને બિહાર–નિહા” ત્યાગ કરીને “જે વિયં- કવિત’ અસંયત જીવનની ઈચ્છા ન કરે તથા “જો માળાવિવી-નો માળામિનાક્ષી’ પરીષહ અને ઉપસર્ગ પ્રાપ્ત થાય ત્યારે જલ પતન, અગ્નિદાહ, વિગેરેથી પિતાના મરણની ઈચ્છા પણ ન કરે. પરંતુ “વળાવિમુદ્દે વાદ્રમુ” માયા વિગેરે મેહ નીય કમથી મુક્ત થઈને “પરિણા -2િ7' સંયમનું અનુષ્ઠાન કરે ૨૩
અન્ડયા-વાસ્તવિક પણાથી સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત વિગેરેની પર્યાલચના કરીને બધાજ થાવર જંગમ પ્રાણિયાની પ્રાણાતિપાત રૂપ વિરાધનાને છોડીને સંયમ વિનાનું જીવન જીવવાની ઈચ્છા ન કરે. તથા અનેક પ્રકારના કષ્ટ અને વિપત્તિ આવી પડે તે પણ જલ અગ્નિ વિગેરેની માફત પિતાની આત્મહત્યાની ઈચ્છા પણ ન કરવી. પરંતુ માયા મોહનીય કમદિરૂપ વલયથી છુટકારો મેળવીને સંયમનું સેવન કરે છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૪૭