________________
વિગેરે બુદ્ધિના ગુણોથી યુક્ત તથા વિશારદ અર્થાત્ અર્થ ગ્રહણ કરવામાં સમર્થ હોય એવા વિશેષ પ્રકારની બુદ્ધિવાળા તથા ધર્મભાવનાથી વાસિત આત્મા હોવા છતાં પણ હું જ એકલે પંડિત છું, એવું સમજનાર બીજાને પિતાની બુદ્ધિ પ્રતિભાના બળથી અપમાનિત કરે છે, એ સાધુ નથી, પરંતુ સાવાભાસજ છે ૧૩
ટીકાર્થ–-જે ભિક્ષુ ભાષા જ્ઞાનવાનું હોય છે, અર્થાત્ ભાષાના ગુણ અને દેશને જાણવાના કારણે સુંદર ભાષાને પ્રવેગ કરે છે. (સુંદર ભાષા લખે છે,) અથવા સંસ્કૃત પ્રાકૃત વિગેરે અનેક ભાષાઓને જાણવા વાળે હોય છે, જે સાધુવાદી હોય છે, અર્થાત્ પ્રશસ્ત પરિમિત, પથ્ય અને પ્રિય બાલવા વાળો છે, પ્રતિભાવાન અર્થાત્ ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિના ગુણોથી યુક્ત છે, જે વિશારદ છે, અર્થાત્ સૂકમ તત્વને ગ્રહણ કરવામાં તથા અનેક પ્રકારના અર્થોનું કથન કરવામાં સમર્થ છે. જે તત્વમાં અત્યંત બુદ્ધિશાળી છે, તથા જેમાં પિતાના આત્માને ધર્મના સંસ્કારથી ભાવિત કર્યા છે, તે જે પિતાના આ ગુણને કારણે અભિમાન કરે, અને વિચારે કે-હુંજ ભાષા વિધિને જાણવાવાળો છું. શોભનવાદી છુંમારાથી વધારે અથવા મારી સરખે શાસ્ત્રાર્થમાં કઈ કુશળ નથી. હું એક અદ્વિતીય પંડિત છું. આમ માનીને બીજાનું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે, તે તે સાધુ નથી. પરંતુ સાધ્વાભાસ માત્ર વેષધારી સાધુ જ છે તેમ સમજવું.
કહેવાનો આશય એ છે કે—જે ભાષાના ગુણો અને દેશને સારી રીતે જાણે છે, મધુર, સત્ય અને હિતકર ભાષા બોલે છે, શાસ્ત્રના અર્થનો વિચાર કરવામાં નિપુણ હોય છે, અને ધર્મની વાસનાથી વાસિત આત્મા વાળ હોય છે, તે સુસાધુ છે, પરંતુ આજ ગુણોને કારણે અભિમાન કરીને બીજાઓનું જે અપમાન કરે છે. તે વાસ્તવિક રીતે સાધુ નથી. તેને સાવાભાસ જ સમજ જોઈ એ ૧૩
“પૂર્વ ઇ ફોર ઈત્યાદિ
શબ્દાર્થ– pā-pવમ્' પૂર્વોક્ત પ્રકારથી “-' બીજાનું અપમાન કરવાવાળે તે સાધુ પ્રજ્ઞાવાનું હોવા છતાં પણ “માહિ–સમયગાડતા' મોક્ષ માર્ગમાં ગમન કરવાવાળો જ હો- મવતિ” થતું નથી, જે- જે “મિરહૂ fમક્ષુ” સાધુ “goળવં-પ્રજ્ઞાવાન બુદ્ધિમાન હોવા છતાં પણ “
વિજ્ઞા -શુ. ષત અભિમાન કરે છે. “અહવા વિ-૧થવાડ” અથવા “ને- જે સાધુ જામમયાવજિ-જામમાવતિ' પિતાના લાભના મદથી મસ્ત છે તે વાત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૩૭