________________
માન હોય છે. કેમકે સારા કુળમાં ઉત્પન્ન થઈને પણ જે શીલવાન હોય છે, તેજ કુલીન કહેવાય છે, ઉંચાકુળમાં ઉત્પન્ન થવા માત્રથી જ કોઈ કુલીન થઈ જતું નથી. એજ સંયમવાનું અથવા સંયમને પ્રવર્તક કહેવાય છે. એ પુરૂષ જ સમ અથવા સમભાવી અને અઝંઝા પ્રાપ્ત અર્થાત કોધ અથવા માયાથી રહિત હોય છે. અથવા વીતરાગની તુલ્ય હોય છે.
કહેવાને અભિપ્રાય એ છે કે–પ્રમાદને કારણે કયાંક ખલન થઈ જવા છતાં આચાર્ય વિગેરેએ ઠપકે આપવાથી ચિત્તવૃત્તિને અન્યથા કરતા નથી એટલે કે ક્રોધ વિગેરે કરતો નથી, પરંતુ ફરીથી સંયમના પાલનમાં તત્પર થઈ જાય છે તે સાધુજ વિનય વિગેરે ગુણેથી યુક્ત હોય છે, તેજ સૂમ દર્શી, પુરૂષાર્થ કારી, જાતિયુક્ત, સંયમનું પાલન કરનાર અને વીતરાગની તુલ્ય વખાણવા લાયક કહેવાય છે. શા - સંયમના માર્ગમાં વિચર કરવાવાળા મુનિને પ્રાયગર્વ આવી જાય છે, તે બતાવતાં કહે છે. “યાવિ ઈત્યાદિ
શબ્દાર્થ–ને વિચાર’ જે કઈ મળ્યું-શાત્મા' પિતાને “વહુમતિ વસુમત્ત સંયમ રૂપ વસુયુક્ત તથા “સંવા-ચાવતમ્ જીવાદિ પદાર્થ સંબંધી જ્ઞાનરૂપ સંખ્યાવાળો “પત્તા મવા' માનીને અર્થાત્ હુંજ સંયમવાળે અને જ્ઞાની છું એવા અભિમાન યુક્ત થઈને “પવિત્ર- વિચાર કર્યા વિનાજ “વાઘે-વારને પિતાની મોટાઈ “કુ, કરા-કુર્ચા' કરે તથા “ચાં–ામ’ હું જ “- તાલા” તપથી “ફિત્કૃત્તિ-સહિત ત’ યુક્ત છું એ પ્રમાણે “જા-મત્રા” માનીને “ગois-ગમ્ ' અન્ય જનને વિશ્વ વિશ્વભૂતપૂરું પાણીમાં દેખાતી ચન્દ્રની છાયા અનુસાર નિરર્થક “પરસફ-પત્તિ જુએ છે. તે સર્વથા વિવેક વાત છે.
અન્વયાર્થ–બીજા પણ જે કઈ પિતાને સંયમ રૂપ ધનવાળા અને જીવાદિ વિષય સંબંધી તત્વને જાણવાવાળા સમજીને હું જ સંયમી અને જ્ઞાની છું, એવું અભિમાન ધારણ કરીને વગર વિચાર્યું જ પૂર્વપક્ષ ઉત્તર પક્ષ રૂપ વાદને સબળ અને નિર્બલ કરે છે, અને હું જ પૂર્ણ તપસ્વી છું એવું માનીને બીજાને જલ ચંદ્રવત્ બનાવટી તપસ્વી સમજે છે, એ પુરૂષ સર્વથા વિવેકહીન માનવામાં આવે છે. ૮
ટકાથે—જે મુનિ પિતાને સંયમવાનું અથવા જ્ઞાનવાનું માનીને હું જ સંયમી અને જ્ઞાની છું મારા સિવાય બીજે કઈ એ જ્ઞાની અથવા તપસ્વી નથી. એવું અભિમાન કરે છે, અને જે વિચાર કર્યા વિના જ વાદ કરે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૩૧