________________
અન્વયાર્થ—જે રાતદિવસ સમ્યફ પ્રકારથી ઉસ્થિત છે અર્થાત રાતદિન વસ ઉત્તમ (ઉત્કૃષ્ટ ક્રિયા) અનુષ્ઠાન કરવાવાળા હોય અને મૃતચારિત્રને ધારણ કરવાવાળા હોય તેમની પાસેથી તથા તીર્થંકર પાસેથી સંસાર સાગરથી તારવામાં સમર્થ એવા શ્રુતચારિત્ર ધર્મને પ્રાપ્ત કરીને પણ જમાલી તથા દિગમ્બર વિગેરે સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નત્રયાત્મક મેક્ષ માર્ગનું સેવન ન કરતાં કઠોર વચને દ્વારા મોક્ષ માર્ગને બતાવવા વાળા આચાર્ય વિગેરે ગુરૂની જ નિંદા કરે છે. કેરા
ટીકાર્થ–પહેલાં કહેવામાં આવેલ છે કે–પુરૂષના ગુણ દેને તથા તેઓના અનેક પ્રકારના સ્વભાવને કહીશ. હવે તેને જ કહેવામાં આવે છે. જે રાત અને દિવસ સારી રીતે-સમ્યક્ પ્રકારથી આરાધનામાં તત્પર થયેલા છે, અર્થાત્ ઉંધર્વ ગતિએ પહોંચેલા છે, એટલે કે–ગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત અને શ્રતચારિત્રના ધારક છે, તેથી તથા તીર્થ કરેથી સંસાર સાગરથી તારવામાં સમર્થ શુતચારિત્ર ધર્મને પ્રાપ્ત કરીને પણ કર્મના ઉદયથી હતા ભાગ્ય જમાલિ વિગેરેએ કહેલ સમાધિનું અર્થાત્ સમ્યફ જ્ઞાન વિગેરે રત્નવયનું અર્થાત્ મોક્ષ માર્ગનું સેવન કરતા નથી. જમાલ વિગેરે સમ્યમ્ આચરણ ન કરતાં તીર્થંકરના માર્ગને જ નષ્ટ કરવા પ્રયત્ન કરે છે. કુમાર્ગની પ્રરૂપણ કરે છે. તેઓ કહે છે કે-મહાવીર સ્વામી સર્વજ્ઞજ નથી. કેમકે તેઓ કરવામાં આવતા કાર્યને કરેલું કહે છે, આ રીતે સર્વજ્ઞના વચન પર શ્રદ્ધા ન કરતાં અને શરીર વિગેરેની દુર્બળતાને કારણે સંયમના ભારને વહન કરવામાં સમર્થ ન થનારા તેઓને કોઈ સગુરૂ વાત્સલ્યભાવથી પ્રતિબધ આપે તે તેઓ તે પ્રતિબંધ આપનારને જ કઠેર વચનો કહે છે પારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૨૪