________________
પણ કરીશ. અને મિથ્યાષ્ટિના દોનું પણ કથન કરીશ તેમજ ચારિત્ર શીલ પુરૂષના સકલ કર્મક્ષય રૂપ શાંતિને પણ પ્રગટ કરીશ તેજ રીતે અસચ્ચારિત્રવાળા પરતીર્થિક પુરૂષના પાપ, અધમ અશીલ, કુત્સિતશીલ અને અશાંતી વિગેરે સઘળા દુર્ગાને પણ પ્રગટ કરીશ. ૧
ટીકાર્થ–સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે યથાર્થ પણને યાથા તથ્ય કહે છે. તેને અભિપ્રાય છે તવા પરમાર્થ દષ્ટિથી વિચાર કરવામાં આવે તે સમ્યફજ્ઞાન સમ્યક્ દર્શન સમ્યક્ ચારિત્ર સમ્યક્ તપ જ યાઘાતથ્ય અર્થાત્ તત્વ છે. તેથી જ અહિયાં તેને જ દેખાડવામાં આવે છે.
જીવને ઉત્પન્ન થવાવાળા ‘નાણપયાર' અર્થાત્ જ્ઞાન પ્રકારને હું કહીશ અહિયાં પ્રકાર શબ્દ આદિના અર્થમાં છે, તેથી જ તાત્પર્ય એ થયું કે -સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન સમ્યક ચારિત્ર અને સમ્યફ તપનું કથન કરીશ. અહિયાં પથમિક, ક્ષાયિક અને ક્ષાપશમિકને સમ્યક્ દર્શન સમજવું જોઈએ. બીજા વ્રતને તથા કષાયને નિગ્રહ ચરિત્ર શબ્દથી ગ્રહણ કરવો જોઈએ. આ સિવાય જે કુશીલ (કુત્સિત આચાર)માં પ્રવૃત્ત છે. તેઓના દેને પ્રગટ કરીશ અથવા “નાખcવચારને અર્થ નાના પ્રકાર એ પ્રમાણે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–પ્રાણિયેના પ્રશસ્ત અને અપ્રશરત અથવા શુભ અને અશુભ જે સ્વભાવ છે, તેનું કથન કરીશ. “તુ' શબ્દથી એ બતાવ્યું છે કે-મિથ્યા દષ્ટિવાળાઓના દેષોને પણ હું પ્રગટ કરીશ. તથા શુભ અનુષ્ઠાન કરવાવાળા પુરૂષના શ્રત ચારિત્ર રૂપ ધર્મ અને ઉગ્ર વિહાર વિગેરે શીલને, સઘળા કર્મોનો ક્ષયરૂપ મોક્ષને પ્રગટ કરીશ. તથા અસત્પરૂ ષના અધર્મને, કુશીલને, અને મોક્ષભાવને પણ પ્રગટ કરીશ. જેના
ગોર રાગો ઇ ઈત્યાદિ
શબ્દાર્થ–ગો -અનિ દિવસમાં “કો –ા ર” રાત્રે “મુરિિ કુરિયા ઉત્તમ અનુષ્ઠાન કરવાવાળા શ્રુત ચારિત્રને ધારણ કરવા વાળાને તથા “તહાર્દિ–તથા તીર્થંકર પાસેથી “ધર્મ-ધર્મ' શ્રુત ચારિત્રરૂપ ધર્મને “હિસ્ટરમ-પ્રતિશ્ય’ પ્રાપ્ત કરીને “ઘાચ-ગાચાર' તીર્થકરક્ત સમાદિ-સમાઘિ સમાધિનું “ગગોવચંતા-બગોપાત્ત સેવન ન કરીને (જમાલી વિગેરે નિવ) “પથાર-શાસ્તા મૂ' પિતાના ગુરૂ વિગેરેને જ જં-વ ઉક્ત રીતે “લં-કઠોર વચન વચંતિ-વતિ' કહે છે. મારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૨૩