________________
અધ્યયન કર્યો વિના વિદ્યાના ત્યાગના જ ઉપદેશ આપે છે. અથવા એકલા જ્ઞાનથી જ મેક્ષ થવાનુ કહે છે. ૫૧૦મા
ટીકા”—આઠે અંગથી નિમિત્તને કહેનારા નિમિત્તવિદ્યાના નિમિત્ત પણ વિપરીત થઈ જાય છે, હવે તે ખતાવવામાં આવે છે.-કોઈ કોઈ નિમિત્ત સાચા હોય છે, અને કાઇ કાઇ નિમિત્તજ્ઞોનું જ્ઞાન વિપરીત પણ હાય છે. આ રીતે નિમિત્ત શાસ્ત્રનું અસત્ય પણું સમજીને તે અક્રિયાવાદીએ શ્રુત જ્ઞાનનું અધ્યયન ન કરતાં અર્થાત્ નિમિત્ત શાસ્ત્રને જુહુ સમજીને વિદ્યાધ્યયન કરવાના ત્યાગ કરીને શ્રુત જ્ઞાનના ત્યાગનાજ ઉપદેશ આપે છે, અથવા ક્રિયાના અભાવ હાવાથી એકલી વિદ્યા (જ્ઞાન)થી જ મેાક્ષ થવાનુ` કહે છે. પરંતુ અક્રિયાવાદિયાનું આ કથન ખરેખર નથી, એક જગે એ કાંક વિપર્યાસ હાવાથી સર્વથા તેને ત્યાગ કરવા કલ્યાણકારક નથી. મૃગતૃષ્ણામાં પાણીનું જ્ઞાન થવું તે વિપરીત જ્ઞાન છે. તે શુ આ દૃષ્ટાંતથી કૂવા અને સરોવર વિગેરેમાં થવાવાળું પાણી સંધી જ્ઞાન પણ વિપરીત થઈ જશે ? ત્યાં પણ પાણિના અભાવ થઇ જશે ? તેમ થતું નથી, કેઇ વખતે કાઇના નેત્ર જો વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરી દીધુ હાય તે શું તે પેાતાના નેત્રને જ ઉખાડીને ફેંકી દે છે ? કદાચ વ્યાપારમાં લાભ ન થયેા હાય તેા શુ` વ્યાપાર કરવાને જ ત્યાગ કરી દેવાય છે? કાઇ નિમિત્ત સત્ય હોય છે, અને કાઇ નૈમિત્તિકનુ કાઈ નિમિત્ત કયાંક અસત્ય પણ થઈ જાય છે. તેા એટલા માત્રથી તે જ્ઞાનને બધેજ અસત્ય માનીને વિદ્યાના અભ્યાસ કરવાવાળા વિદ્યાને ત્યાગ કરી દેતા નથી, તેમજ બીજાઓને વિદ્યાના ત્યાગના ઉપદેશ પણુ આપતા નથી, તેથીજ કહેવાનુ તાત્પ એ છે કેજ્ઞાન અને ક્રિયા અન્ને મેાક્ષના માર્ગ છે, ૫૧૦ના આ પ્રમાણે તર્કના બળથી અક્રિયાવાદિયાના મતનુ' ખંડન કરીને હવે ક્રિયાવાદિના મતને ખતાવીને સૂત્રકાર તેનુ નિરાકરણ કરે છે. સેમપતિ' ઈત્યાદિ
શબ્દા—તે-તે' એ ‘સમળા-શ્રમણા:’ શ્રમણુ અર્થાત્ શાકયાદિભિક્ષુક યુ-૨' તથા ‘માળા-મના' માહન અર્થાત્ બ્રાહ્મણુ વં-ત્રમ્' પૂર્વોક્ત પ્રકારથી ‘અવજ્ઞ’ત્તિ-આસ્થાન્તિ' પ્રતિપાદન કરે છે. તેઓ શુ પ્રતિપાદન કરે છે એ ખતાવતાં સૂત્રકાર કહે છે કે-જોર-જોર્’સ્થાવર અને જગમાત્મક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૦૯