________________
“નારો ઈત્યાદિ
શબ્દાર્થ–સર્વ શૂન્ય મતને અનુસરનારાઓ કહે છે કે-“ચાવોમાહિત્યઃ સૂર્ય “ ૩u-ન ઉત” ઉંગતે નથી. “ અસ્થમેરૂ-નાટ્સમેરિ' અને તેને અસ્ત પણ થતું નથી. એ જ પ્રમાણે “વંરિમા- મા ચંદ્ર “ર વરતકરે શકલ પક્ષમાં વધતું નથી. “વા-વા” અથવા “ર ફાયણ-7 ફીચરે કૃષ્ણ પક્ષમાં ઘટતો નથી. તથા “ઢિા-ઢિારિ’ પાણી “ સતિ-7 ચલે વહેતું નથી. તથા કાચા-નારા” પવન ન વંતિ- વારિત’ વાત નથી તેથી જ “#ત્તિને રો-રો વા' આ સમગ્ર લેક અર્થાત્ જગત્ ચિત્તો-નિયતા સદા રહેવાવાળે છે. “વલ્લો-વઘો મિથ્યાભૂત છે અર્થાત્ શૂન્ય રૂપ છે. ધાણા
અન્વયાર્થ–સર્વશૂન્ય વાદિયેનું કથન છે કે-સૂર્યને ઉદય થતું નથી. તેમ અસ્ત પણ થતું નથી. ચંદ્રની વધ ઘટ પણ થતી નથી. જલ વહેતું નથી. તેમ પવન વાત નથી. આ સમગ્ર લેક મિથ્યા અને શૂન્ય અર્થાત અસ્તિત્વ વિનાનું છે. હા
ટીકાથ–સર્વશૂન્યવાદી સૂર્ય વિગેરે પદાર્થના અસ્તિત્વને જ વાસ્તવિક માનતા નથી. તેથી જ તેના ઉદય અને અસ્ત પણાને પણ નિષેધ કરે છે. આ રીતે પ્રત્યક્ષ વિરૂદ્ધ માન્યતાને બતાવતાં સૂત્રકાર કહે છે–જગતના માટે દીવાની જેમ પ્રકાશ આપનાર આ સૂર્ય ઉગતા નથી, તેમ અસ્ત પણ પામતે નથી. અર્થાત જ્યારે સૂર્ય જ નથી તે તેને ઉદય અને અસ્ત થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી, જે આ સૂર્ય દેખવામાં આવે છે, તે બે ચંદ્રમાના દર્શનની જેમ કેવળ ભ્રમ જ છે, તેમજ ચંદ્રમા શુકલ પક્ષમાં વધતો નથી તેમજ કશુ પક્ષમાં ઘટતું પણ નથી. તે છેજ નહીં તે પછી વધવા ઘટવાની વાત જ ક્યાં રહી? પાણ ડુંગર વિગેરે પર્વતીય પ્રદેશમાંથી ઝરતું નથી. તેમ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૦૫