________________
અને ચારિત્ર તપ એ મોક્ષનો માર્ગ છે. આ સત્ય છે, તેને તેઓ અસત્ય માને છે. તથા વિનયથી જ મેક્ષની પ્રાપ્તિ થવી તે અસત્ય છે, પરંતુ તેને તેઓ સત્ય માને છે. એ જ પ્રમાણે જે વાસ્તવમાં સાધુ નથી હોતા, તેને તેઓ સાધુ કહે છે. અને જેઓ સાધુના આચારથી રહિત હોય છે, ગૃહસ્થને
ગ્ય એવો વહેવાર કરે છે, તેને પણ વંદના કરીને વિનય બતાવી તેઓને સાધુ માને છે, એવા જે ઓ બત્રીસ પ્રકારના વૈનાયિકવાદિયે છે, તેઓ કોઈ મેક્ષાભિલાષી દ્વારા પ્રશ્ન કરવાથી અથવા વિના પૂછે પણ પિત માનેલાને પરમાર્થ કઠીને કહે છે કે-વિયથી જ મેક્ષ પ્રાપ્ત થાય છે. કહ્યું પણ છેતારસથાળાનાં સર્વ માનવં વિનય ઇત્યાદિ અર્થાત વિનય એજ બધાજ કરવાનું પાત્ર છે. કહેવાને આશય એ છે કે–સત્યને અસત્ય અને અસાધુને સાધુ માનનારાઓ વિનચિકે પ્રશ્ન કરવામાં આવે ત્યારે વિનયને જ મોક્ષ માગ કહે છે. પરા
જળોવાંarg હિ તે વાદુ' ઈત્યાદિ
શબ્દાર્થ –એ વિનયમતને અનુસરનારા લોકે “ગળ વરંવાર -અનુવંચા' વસ્તુતત્વને વિચાર કર્યા વિનાજ “ત્તિ-તિ’ એ પ્રમાણે “જાદૂ-વાઘુ કથન કરતા રહે છે. “-sથે તેઓ કહે છે કે અમારા પ્રજનની સિદ્ધિ “ક-મર્માળુ અમને “g-gવ' વિનયથી જ થાય છે.
આ પ્રમાણે “મારૂ-બામા અમને દેખાય છે. તથા “ઝવાવલજી-ઝવાપરિટ બૌદ્ધ મતને અનુસરનારાઓ કે જેઓ કર્મબંધની શંકાવાળા છે એ લેક અને “અિિરવાજાતી-મદિરાવાવિન અકિયાવાદી લેકે “અTrnmરિ અનાજ ભૂત અને ભવિષ્ય દ્વારા વર્તમાનની અસિદ્ધિ માનીને “શિરિવં શિવકિયાને “જો રાહુ-નો રાહુ નિષેધ કરે છે. પ્રકા
અન્વયાર્થ–વિનયવાદિ વસ્તુતત્વનો વિચાર ન કરતાં એવું કહે છે કેવિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. અમને અમારા પ્રજનની (મોક્ષ) સિદ્ધિ વિનયથી જ થવાની ખાત્રી છે. લવ અર્થાત્ કર્મબંધન પ્રત્યે શંકા કરવાવાળા બૌદ્ધ અને અકિયાવાદી અર્થાત સાંખ્યવાદી વિગેરેના મતમાં અતીત. અને અનાગત ક્ષણની સાથે વર્તમાન કાળના સંબંધને સંભવ નથી તેથી જ તેઓ કિયાને નિષેધ કરે છે.
ટીમાર્થ–ઉપસંખ્યાને અર્થે યથાર્થ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન એ પ્રમાણે થાય છે. એવું જ્ઞાન ન થવું તે અનુપમ સંખ્યા છે. કહેવાને અભિપ્રાય એ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૦૦