________________
છે કે-વાસ્તવિક જ્ઞાનને1 અભાવ હાવાના કારણે મૂઢ મતિ માલ અજ્ઞાની એવા વૈનયિકા કેવળ વિનય માત્રથી જ મેક્ષ કહે છે, તે જ્ઞાન વિગેરેની આવશ્યકતા માનતા નથી તેઓનું થન શુ છે ? તે ખતાવતાં સૂત્રકાર કહે છે કે અમને આપશુ. પ્રયેાજન અર્થાત્ માક્ષપ્રાપ્તિ વિનયની પ્રતિપત્તિથી જ પ્રતીત થાય છે. અર્થાત્ અમને એમજ જણાય છે કે-વિનયથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. તેનુ' આ કથન માહનું જ પરિણામ છે. સત્ય તા એ છે કે-માક્ષ જ્ઞાન અને ક્રિયાથી જ થાય છે. આ સ્થિતિમાં કેવળ વિનયથી જ મક્ષ થવાનું કહેવુ' તે યુક્તિ શૂન્ય છે. એટલુ જ નહી. જ્ઞાન વિગેરેથી રહિત પુરૂષ વિનયથી યુક્ત હોવા છતાં પણ મધાના તિરસ્કારને પાત્ર બને છે,
ગાથાના ઉત્તરામાં અક્રિયાવાદીના મતનું નિરાકરણ કરવામાં આવેલ છે. લવના અથ કેમ એ પ્રમાણે છે, જેના સ્વભાવ લવ પર શંકા કરવા વાળા અથવા તેનાથી હટવાના છે, અર્થાત્ કના સ્વીકાર ન કરવાના છે, તને ‘લવાપશકી' કહેવામાં આવે છે. ચાર્વાક અને શાકય એવા ‘લવાપશી’ છે. તેમેના મનમાં આત્મા જ નથી. તા ક્રિયા કેવી રીતે થાય છે? અને જ્યારે ક્રિયાજ નહીં થાય તા ક્રિયાથી થવાવાળા અંધ પણ કેવી રીતે થઈ શકે છે? અક્રિયાવાદીના મતમાં અતીત અને અનાગત ક્ષણાની સાથે વમાન ભ્રૂણના કઇ જ સભવ ન હાવાથી ક્રિયાનું હાવુ. સભવતુ નથી. ત ક્રિયાથી થવાવાળા ક્રમ બંધ પણ થઇ શકતા નથી. કહેવાના અભિપ્રાય એ છે કે જૈનદર્શન પ્રમાણે જેમ પર્યાયાના પ્રત્યેક ક્ષણૢ વિનાશ થવા છતાં પણ ત્રિકાળસ્થાયી દ્રવ્ય વ્યવસ્થિત રહે છે, એ રીતે એકાન્ત ક્ષાણિકવાદની સ્વીકાર કરવાવાળા બૌદ્ધોના મતમાં કેાઈજ સ્થાયી દ્રવ્ય નથી, ક્ષણ (પદાર્થ) ઉપન્ન થયા પછી જ તરત જ નાશ પામે છે, એવી સ્થિતિમાં તેના ભૂતકાળના કે ભવિષ્ય કાળના ક્ષણેાની સાથે કાઈજ સબન્ધ સિદ્ધ થતા નથી. તેને પરસ્પર સબન્ધ કરવાવાળું તત્વ દ્રવ્ય છે. જેને તમે સ્વીકારતા નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૦૧