________________
સમવસરણ કે સ્વરૂપના નિરૂપણ
બારમા અધ્યયનને પ્રારંભ અગિયારમું અધ્યયન સમાપ્ત થયું હવે આ બારમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનને આગલા અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે. અગિયારમા અધ્યયનમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને પ્રસંગે પાત કુમાર્ગનું પણ સ્મરણ કરાવવામાં આવેલ છે. તેથી કુમાર્ગની પ્રરૂપણું કરવા માટે આ બારમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. કુમાર્ગને જાણવાથી જ તેનું નિરાકરણ થઈ શકે છે, અને તેને પ્રતીકાર થાય ત્યારેજ માર્ગને નિશ્ચય થઈ શકે છે, તેથી જ કુમાર્ગનું નિરાકરણ કરવા માટે તેનું સ્વરૂપ અવશ્ય સમજી લેવું જોઈએ. તેના નિરૂપણ માટેજ આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “વારિ’ ઈત્યાદિ
શબ્દાર્થ–“ભાળિ-ફનિ આ લેકમાં પ્રસિદ્ધ એવા “જ્ઞાન્નિાર ચાર “મોરાણિ-સમવસરણનિ પરતીર્થિકોને સમૂહ છે. “કા–રારિ જે પરતીથિકને સમુદાય “વાકુવા-ગાવાડુ” પ્રજ૫ક થઈને “ઢો રચંતિ– પૃથ વનિત્ત’ એ ચારે જુદા જુદા પ્રકારના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે, કોઈ પરતીથિક “જિરિચં-વિ ક્રિયાને અર્થાત્ જીવાદિ પદાર્થના અસ્તિત્વરૂપ “હંદુ-ગાદુ કહે છે. આ પહેલું સમવસરણ છે. ૧ કઈ કઈ ક્રિત્તિ-સક્રિય જવાદિ પદાર્થ નથી વિગેરે પ્રકારથી “આહંs-argી કહે છે. આ બીજુ સમવસરણ છે. ૨ એજ પ્રમાણે કઈ “વિળત્તિ-વિનમિતિ” કેવળ વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે “તારૂતૃતીય ત્રીજે જ મત ગ' કહે છે. આ ત્રીજુ સમવસરણ છે. ૩ “કથા -વતા ' અને ચાથા પરતીર્થિક બાળ-ફોનનું અજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે “આg' કહે છે. આ એથું સમવસરણ છે. ૪ આ ઉપરથી કહેવામાં આવેલ ચારેય પરતીથિકે પ્રાવાદુક અર્થાત્ વાણી વિલાસ જ માત્ર કરવાવાળા હોય છે. એ લેકે ફેગટજ વાણીને વિલાસ કરતા રહે છે. એટલે કે કેવળ બડબડાટ જ કરે છે. તેના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૯૩