________________
ટીકા--અધ્યયનના અના ઉપસ ંહાર કરતાં કહે છે.-પૂર્વોક્ત દન, જ્ઞાન, અને ચારિત્રથી યુક્ત મુનિ આસ્રવ દ્વારાના નિરોધ કરતા થાય. મહા પ્રાજ્ઞ થાય અર્થાત્ વિશાળ બુદ્ધિવાળા અથવા હેય-ઉપાદેયની બુદ્ધીથી યુક્ત થાય, પરીષહા અને ઉપસથી ચલાયમાન ન થાય તથા દાતા દ્વારા અપાયેલા આહાર વિગેરેનીજ ગવેષણા કરે, કષાયાને ઉપશાન્ત કરીને શાન્ત થાય તથા પતિ મરણની ઇચ્છા કરવી.
પહેલા જે કહેવામાં આવેલ છે, તે કેલિયાના મત છે, મારા સ્વતંત્ર મત નથી. તીર્થંકરોએ જે પ્રમાણુ પ્રતિપાદન ન કરેલ છે, એજ પ્રમાણે મે' કહેલ છે.
સુધર્માંસ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે-તમાએ માગના સબન્ધમાં પ્રશ્ન કરેલ હતા, તેને ઉત્તર મેં તીર્થંકરાના મત પ્રમાણે આપેલ છે. મારી સ્વતંત્ર બુદ્ધિથી કંઈ પણ કહેલ નથી,
‘ત્તિ ચેમિ' જે પ્રમાણે તીથંકરની પાંસેથી સાંભખ્ખુ હતુ. એજ પ્રમાણે મે' કહ્યુ છે. ૫૩૮૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ની સમયાથ માધિની વ્યાખ્યાનુ` મેાક્ષ નામનુ' અગ્યારસુ· અધ્યયન સમાપ્ત ।૧૧।
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
節
૯૨