________________
પ્રતિપક્ષીને લાકડી આદિ વડે મારવા પણ દેડે છે. આ કથનનો ભાવાર્થ એ છે કે જેમને આત્મા રાગદ્વેષથી અને મિથ્યાવથી મલીન થઈ ચુક્યું છે, એવા મન્દબુદ્ધિ અન્ય મતવાદીએ જ્યારે તર્ક આદિ દ્વારા પિતાની માન્યતાને સિદ્ધ કરી શક્તા નથી, ત્યારે અસભ્ય વચને તથા મારામારીને આશ્રય લે છે, એજ પ્રમાણે તે મન્દીમતિ અન્યમતવાદીએ અસભ્ય વચનાદિને આશ્રય લે છે. ગાથા ૧૮
વાદિકે સાથ શાસ્ત્રાર્થ મેં સમભાવ રખને કા ઉપદેશ
શબ્દાર્થ–સત્તરમા-ગરમસમાહિત પ્રસન્ન ચિત્તવાળા મુનિ “દુ ગુજરાઘારું-દુખ નરલાન પરતીથી માણસની સાથે શાસ્ત્રાર્થના સમર જેનાથી બહુ ગુણ ઉત્પન્ન થાય છે, એવા અનુષ્ઠાનેને “કુળ-કુર્યાત કરે નેન-વે જેનાથી “-ને-વે બીજા માણસો “ળો વિજ્ઞાન વિષે પિતાને વિરોધ ના કરે તેf-તેન’ આ કારણથી તંતં- તત્ત તત્ત' તે તે અનુષ્કા નનું “મારે-સમાજોત' આચરણ કરે. ૧૯
સ્વાર્થ અન્યતીથિકે સાથે વાદ (વિવાદ) કરતી વખતે મુનિએ બિલકુલ ભ પામ્યા વિના પ્રસન્નચિત્તે વિવાદ કરવું જોઈએ. તેણે એવાં દુષ્ટાન્ત, તર્ક અને પ્રમાણને પ્રયોગ કરે જોઈએ કે જેથી પિતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનું નિરાકરણ થઈ જાય. વાદ કરતી વખતે મુનિએ એવું આચરણ કરવું જોઈએ કે જેથી અન્ય તીર્થિકો પણ તેને વિરોધ ન કરે ૧ભા
ટીકાર્થ – જેના ચિત્તમાં સમાધિ હોય એટલે કે જે જેનામાં ચિત્તની એકાગ્રતા હોય છે, તેને આત્મસમાધિ કહે છે. આત્મસમાધિ એટલે પ્રશાન્ત હૃદયવાળે સાધુ એવા સાધુએ અન્ય મતવાદીઓ સાથે વિવાદ કરતી વખતે એવાં વચનને પ્રવેગ કરે જોઈએ કે જેના દ્વારા અનેક ગુણોની પ્રાપ્તિ થાય. એટલે કે તેણે એવાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આદિને પ્રગ કર જોઈએ કે જેથી પોતાના પક્ષને સિદ્ધ કરી શકાય અને પરમતના દૂષણે પ્રકટ થવાને કારણે પરમતનું ખંડન થઈ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૬૨